Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 65
________________ આધારસૂત્ર आयओ गुरुबहुमाणो अवंझकारणत्तेण । अओ परमगुरु संजोगो । तओ सिद्धी असंसयं । - પંચસૂત્ર, ચતુર્થ સૂત્ર ગુરુબહુમાન તે જ મોક્ષ છે; મોક્ષનું અવસ્થકારણ હોવાથી. ગુરુબહુમાનથી પરમગુરુનો સંયોગ થાય છે. અને તેથી નિયમા સિદ્ધિ મળે છે. ૭ મોક્ષ તમારી હથેળીમાં એકલવ્ય ગુરુ દ્રોણ પાસે જાય છે અને કહે છે : “ધનુર્વિદ્યા આદિ વિદ્યાઓની શિક્ષા મને આપો !' ગુરુ દ્રોણે તેને ભણાવવાની ના પાડી. એકલવ્ય ગુરુની એ ‘ના’નો પણ પ્રેમપૂર્વક સ્વીકાર કરે છે. એકલવ્યની શિષ્ય તરીકેની આ મઝાની સજ્જતા. એ વિચારે છે કે ગુરુએ શું કરવું જોઇએ, એ એ જાણે; મારે તો સદ્ગુરુનાં વચનનો સ્વીકાર કરવો જ જોઇએ. ૧૨૮ જેક મોલ તમારી હથેળીમાં મોક્ષ તમારી હથેળી માં” છેક ૧૨૯

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93