Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૪૮
કનૈયાલાલ ભાઈશંકર દવે નીકપાળો: આવી પ્રસિદ્ધ ઉક્તિ તેમના માટે વિદ્વાન કવિવરાએ વારંવાર વાપરી છે. તેમને વેણુકુમાણનું બિરુદ આપવામાં આવ્યું હતું. જેમાં દીપિકા કાલિદાસ, અને ધંટા માધનાં બિરદ, કાલિદાસ અને માધ માટે હતાં, તેમ અમરચંદ્ર માટે ઉપરોક્ત બિરદ વપરાતું. બાલભારતના આદિપર્વમાં, પ્રભાત વર્ણનની અંદર તેમણે “વેણુ-અંબે , કૃપણ, તરવાર”= અંડારૂપી તરવારવાળે કામદેવ સાથે, રૂપયુક્ત અલંકારિક રીતે સરખામણી કરતાં, વિદ્વાનોએ તેમને આ બિરદ આપ્યું હતું. હમ્મીરમહાકાવ્યમાં પણ તેમના માટે આ બીરદ વપરાયું છે. રાજસન્માનિત કવિ અમરચંદ્ર સૂરિ
તેમની સુંદર કોષાત્મક કાવ્યચાતુરી, અને અગાધ વિદ્વત્તાથી આકર્ષાઈ રાજા વીસલદેવે પિતાના પ્રધાન વઈલને મેકલી, તેમને આમંચ્યા હતા. રાજસભામાં પધારતાં જ રાજાએ સામા જઈ તેમનું સુંદર સ્વાગત કર્યું, અને સન્માનપુર સર આસન ઉપર બેસાર્યા. કવિરાજ અમરચંદ મૂરિએ પણ તેના સ્વાગતને એગ્ય જવાબ વાળતાં, વીસલદેવ નૃપેન્દ્ર, અને તેની વિવાવિલાસી ભાવનાનું અદભુત વર્ણન કરતાં, રાજા અને રાજસભાને ખૂબ આનંદ થયે.
વિસલનૃપને વિદ્વાને વાગ્વિલાસ ખૂબ પ્રિય હતું. તેથી તેની સુચના થતાં નાના પંડિત “તે ર યાતિત યુનિર્નિયાણુ” આ ચરણથી સમસ્યા પૂરવાનું આહ્વાન કર્યું. આથી તુરતજ તે માટેની સમયાપૂર્તિ કરતાં અમચંદે કહ્યું કે
श्रुत्वा धनेमधुरता सहसावतीण भूमौ मृगे विगतलांछन एव चन्द्रः
मागन् मदीयवदनस्य तुलामतीव गीतं न गायतितरां युवतिर्निशासु ॥१॥ ભાવાર્થ. “હું ગાઈશ તે આ ચંદ્રમાને મૃગ તે સાંભળવા નીચે ઊતરી આવશે અને આમ મૃગલાંછનથી મુક્ત થઈને ચન્દ મારા મુખની બરાબરી કરી શકશે તેથી એ સ્ત્રી રાત્રે ગાતી નથી.”
આવી ૧૦૮ સમસ્યાઓ સેમેશ્વરાદિ કવિઓ તરફથી પૂછવામાં આવતાં તેમણે તેની ચમત્કારિક રીતે પૂતિઓ કરી આપી હતી. આથી પ્રસન્ન થઈ વીસલદેવે તેમને કવિ સાર્વભૌમ તરીકે જાહેર કર્યા હતા.
અરિસિંહને વિસલદેવની રાજસભામાં પ્રવેશ, અમરચંદ્ર સૂરિને જ આભારી છે. પ્રબંધકાર અરિસિહ અમરચંદ્ર સૂરિના કલાગુરુ હોવાનું ધેિ છે, પણ તે વાતમાં વધુ વિશ્વાસ મૂકવા જેટલું વજન નથી. કારણ તે કોઈપણ ઉલેખ તેમણે ગ્રંથપ્રશસ્તિઓમાં, કે પિતાના ગ્રંથનું વર્ણન કરતાં અવગુરુના નિર્દેશમાં, તેમનું નામ નોંધ્યું નથી. કદાચ બન્ને વચ્ચે સારે પ્રેમ હશે, બન્ને એક બીજાને પરસ્પર મદદ કરતા હશે. તેમણે જ અરિસિંહને પરિચય વિસલદેવને કરાવ્યું હતું, જેથી તે વિદ્યાવિલાસી નૃપતિએ તેમને શાસન
१दधिमथनविलोललोलद्रग्वेणिदम्मा
दयमदयमनको विश्वविधकजेता॥ મારમજનો ચાના પાનअममिव दिवसादी व्यक्तशक्तिय॑नक्कि ॥६॥
વાભારત આવવું, સો ૨ २ वाणीनामथिदेवता स्वयमसौ ख्याता कुमारी ततः। प्रायो ब्रह्मक्तां स्मरन्ति सरल. वाचां विलासाद्वम् ।। कुकोकः सुवतिजितेन्द्रियच्यो हर्षःसवात्स्यायनी। प्रम प्रवरी महातपरीणीकपाणीमर ॥१॥