Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મિ. કે. વિવાહય રજત-૨મારક સાધનસંપન્ન ભાઇઓની જવાબદારી
સંભાષણ, વિશિષ્ટ પુસ્તકાલય, ઈતિહાસ રચનાહ, વગેરે ઊભાં કરવા માટે કટિબદ્ધ થઈ હરેકપ્રકારની તનની, મનની અને ધનની સાહા આપવાનું માગી રહ્યા છે. તે પિતાના ઊંચા પ્રકારના અભિલાષે અને મને આગળ કરી સમાજને અપૂર્વ પ્રેરણાનું પાન કરાવી રહ્યા છે. જે કંઈ થોડું થઈ શકયું છે તેનાથી સંતોષ માની અટકી નહીં જતાં જૈન સમાજની સમૃદ્ધિને અનુરૂપ જેને સમાજ પિતાનું ઔદાર્ય દાખવે અને “આપણે સ”ના સીધાંતને ધ્યાનમાં રાખી, નવયુગને અનુરૂપ પિતાની કાર્યપ્રણાલીને નક્કી કરી, દાનના પ્રવાહને દેશકાળને ખ્યાલ કરી, ખરા ઉત્પાદક માર્ગે ઉત્તરોત્તર શ્રેણીબદ્ધ લાભની પરંપરા ઊભી થાય અને ચાલતી રહે તે રીતે, ખડાપગે સમાજના પરમ ઉત્કર્ષ માટે કમર કસી, “જે તમામ વા કાર્ય સાપચારની ભાવનાથી પ્રેરાઈ તેમની સાથે કામમાં જોડાય અને કાંધ મેળવે એવી વિનિત ભાવે માગણી કરી રહેલ છે.
સંસ્થાના કાર્યવાહકોની આવી માગણી જૈન સમાજ હવે કેવી રીતે કેટલે અંશે પૂરી પાડવા તૈયાર છે તે જોવાનું રહે છે. આ વિષયના અભ્યાસીને આજ સુધીને જૈન સમાજને ઈતિહાસ કેળવણીની પ્રગતિની બાબતમાં ઘણું જ નિરાશાજનક છે. ખાસ કરીને આ વિષયમાં અન્ય ભાઈબંધ કેમને મુકાબલે આપણે ઘણી જ મેડા જાગ્યા છીએ અને મેડા જાગીને પણ તેમનાં પ્રમાણમાં આપણે ઘણું ઓછું કરી શકયા છીએ. આજથી ચાલીશપીસ્તાલીશ વર્ષ પૂર્વે મુંબઈ–અમદાવાદ જેવા જૈનપુરી ગણાતા મહટાં શહેરમાં એક પણ જૈન શ્વેતામ્બરમૂર્તિપૂજક સમાજનું બેડીંગ, વિદ્યાલય કે ગુરુકુળ હતું ત્યારે આપણા સ્વધર્મી બંધુઓને-અન્ય સંસ્થાઓમાં આશ્રય લે પડતે હતે અને તેમાં કેટલીક મુસીબતે વેઠવી પડતી હતી. શ્રીયુત દાનવીર શેઠ માણેકચંદ હીરાચંદભાઈએ જ્યારે એકલે હાથે–પિતાના જ પગ ઉપર ઉભા રહી મુંબઈ અમદાવાદ, કેલ્હાપુર, મેલાપુર વગેરે અનેક સ્થળોએ પદરના ખર્ચથી દિગમ્બર જૈન બેડાની સ્થાપના કરી અને તેના નિભાવ માટેની ચાલુ ખર્ચ બદલ પણ પ્રબંધ કર્યો ત્યારે આપણે એક પણ સ્થળે આપણી બેડીંગ ધરાવતા હતા. સદ્દભાગ્યે આ સૈકાની શરૂઆતમાં મુંબઈમાં ડગુમગુ સ્થિતિમાં લાલબાગ જૈન બેડીંગની શરૂઆત થઈ અને તે પછી શેઠ ગોકુળભાઈ મુળચંદની જૈન બેડીંગની ભાડાના મકાનમાં શરૂઆત થઈ અને ટેક મુદતમાં તે માટે ભવ્ય-વિશાળ મકાન તૈયાર થયું. આ અરસામાં અમદાવાદમાં શેઠ લલુભાઈ રાયચંદ તરફથી બેડીંગની સ્થાપના થઈ પરંતુ સદર બેડીંગને, અમદાવાદમાં સંકડે લખપતા જૈન ભાઈઓ છતાં, પિતાના ભાવ માટે બહારના જૈન ભાઈઓની મદદ ઉપર આધાર રાખ પડતે હેત અને ભાડાના મકાનથી ચલાવી લેવું પડતું હતું. થોડા વરસે બાદ એલીસબ્રીજની બીજી બાજુ સારા હવાપાણીવાળા સ્થળે સુપ્રસિદ્ધ શેઠ કરતુરભાઈ લાલભાઈએ તેને માટે ભવ્ય મકાન બંધાવી આપ્યું. બીજા કેટલાક શહેરોમાં પણ બેડી ગે, ગુરુકુળ છાત્રાલયો અને બાળાશ્રમની શરૂઆત થઈ તેમાં અત્યારે શેઠ ચીમનભાઈ નગીનદાસ છાત્રાલય ખાસ કરીને આપણું ધ્યાન ખેંચી રહેલ છે. પુના, વરાણા-ઉમેદપુરપાલીતાણા કે ભાવનગર જુનાગઢ–લીંબડી-સુરત-પાટણ વગેરે સ્થળોએ આ બાબતમાં આગળ ડગલાં ભર્યો પરંતુ આમાંની ઘણી ખરી સંસ્થાઓને પોતાના નિભાવ માટે કાયમી ફંડના અભાવે ઘણો ખરે આધાર વાર્ષિક મદદ ઉપર રાખવો પડે છે અને કોઈ કઈ કિસ્સામાં તે શરૂઆતમાં મેટી રકમેનાં વચને
અપાયાં છતાં સદર રકમે પિતાને પડે જમા કરી થોડા વરસ સુધી ફક્ત તેનું વ્યાજ આપવાનું જારી રાખ્યું અને પાછળથી વ્યાજ આપવાનું પણ બંધ કરી સંસ્થાને કડી સ્થિતિમાં મૂકી દેવામાં આવી. આવી પરિસ્થિતિ ખરેખર ધૃણાજનક અને દયાપાત્ર છે.
જે જૈન સમાજની અતુલ સહિની, વ્યાપારવિષયક બાહોશીની, ધાર્મિક બાબતમાં અઢળક ખર્ચેની, લોર્ડ કર્ઝન જેવા વાયસરોય સ્તુતિ કરી ગયેલ, તે જૈન સમાજ કેળવણીની સંસ્થાઓને પગભર