Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 274
________________ સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીનો સંક્ષિપ્ત અહેવાલ ૭૫ શેઠ વાડીલાલ સારાભાઈ છે જેશગભાઈ સારાભાઈ એ બાપાલાલ સારાભાઈ » મણીલાલ મેહનલાલ હેમચંદ. શેઠ વાડીલાલ સારાભાઈ વિદાથગૃહની જાહેરાતને મેળાવડો સંસ્થાના મકાનમાં તા. ૯૪-૧૯૨૬ને જ સર પ્રભાશંકર દલપતરામ પટ્ટણીના પ્રમુખપણ નીચે થયે. આ પ્રસંગે શેઠ વાડીલાલ સારાભાઈને ખૂબ આનંદ થયે. તેમણે મેળાવડામાં હાજરી આપી ત્યારે પણ તેમની તબીયત સારી નહતી, તેમ છતાં સર્વને પ્રેમભાવ એમણે ગદગદ સ્વરે સ્વીકાર્યો પણ વધારે બોલી શક્યા નહિ. એમના પ્રેમના શબદ એમના ભાણેજ શ્રી. મણીલાલ મેહનલાલ હેમચંદ બહુ સુંદર રીતે મેળાવડા સમક્ષ બોલ્યા. સંસ્થાના મકાનની ઉદ્દઘાટન ક્રિયા પછી છ માસમાં જ આ સુંદર પ્રસંગ મળવાથી સર્વ કોઈને ખૂબજ આનંદ થયે. સંસ્થાને આ મોટી બાદશાહી રકમ મળી. આ ટ્રસ્ટ કરવામાં શેઠ વાડીલાલ સારાભાઈએ ખૂબ ઔચિત્ય સેવ્યું. એમને સંસ્થા તરફને સદભાવ અને એમની નમ્રતા આદરૂપ થયા અને એમની ધારણા પ્રમાણે એમના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે. શેઠ વાડીલાલભાઈની સર્વ સખાવતે સફળ નીવડી છે. એમની અમદાવાદની હેપીટલ કે પંચગનીનું સેનિટેરિયમ, એમનું સેન્ડરર્ટ રેડનું મંદિર કે એમનું આ વિદ્યાથીગૃહ એમની ઉદાર ભાવનાનાં પ્રદર્શને છે અને ધનપ્રાપ્તિના લાભને સાચા સ્વરૂપે બતાવનાર હેકાયંત્ર છે. આ ટ્રસ્ટને નીચેના વિદ્યાર્થીઓએ લાભ લીધે – ૧૯૨૬-૨૭ બબાભાઈ કરતુરચંદ શાહ ૧૯૨૭-૨૮ શ્રી ચંદુલાલ ઉમેદચંદ શાહ ૧૯૨૮-૨૯ શ્રી ખેડીદાસ સાભાઈ કે ઠારી ૧૯૩૦-૩૧ શ્રી કાન્તિલાલ હિમતલાલ શાહ, શ્રી સૈભાગ્યચંદ ભેળાભાઈ શાહ ૧૯૩૧-૩ર ૧૯૩૨-૩૩ થી ૧૯૩૭ શ્રી. પનાલાલ અમૃતલાલ શાહ ૧૯૩૪૦ શ્રી. ભુવનકુમાર બાલુભાઈ વૈદ, શ્રી હીરાલાલ ભેળાભાઈ ઝવેરી આ ટ્રસ્ટને લોભ લઈનીચના વિદ્યાથીએ ગ્રેજ્યુએટ થયા છે. શ્રી બબાભાઈ કસ્તુરચંદ શાહ, બી. કેમ, શ્રી (.) સૌભાગ્યચંદ ભેળાભાઈ શાહ, એમ. બી. એમ. એસ. શ્રી (ડે.) પનાલાલ અમૃતલાલ શાહ, એમ. બી. બી. એસ. શ્રી (ડો.) ભુવનકુમાર બાલુભાઈ વૈદ, એલ. સી. પી. એસ. શ્રી હીરાલાલ ભેળાભાઈ ઝવેરી, બી. એસસી.

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326