Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 278
________________ G શ્રી મહાવીર જૈન વિદ્યાલય [ સંવત ૧૯૭૧-૯૬ શ્રી અમૃતલાલ શેઠને વિજ્ઞપ્તિ કરવી સ્થાને છે, પણ તેમની ઉદાર સખાવતને તેા ધન્યવાદ જ ઘટે છે. આ ચંદ્રક દરવર્ષે કાણું કાણું મેળવ્યા તેની વિગત નીચે મુજબ નામા વ. અભ્યાસ અંગે. ૧૯૨૯-૩૦ શ્રી ચંદુલાલ જગજીવન શાહ ૧૯૩૦-૩૧ શ્રી ઇંટાલાલ કેશવજી દેશી ૧૯૩૧-૩૨ શ્રી લાલચંદ ભાઈલાલ શાહ ૧૯૩૨-૩૩ શ્રી લાલચંદ ભાઈલાલ શાહ ૧૯૩૩-૩૪ શ્રી સૌભાગ્યચંદ ભાળાભાઈશાહ ૧૯૩૪-૩૫ ૧૯૩૫-૩૬ શ્રી નગીનદાસ પે।પટલાલ શાહ ૧૯૩૬-૩૭ શ્રી ઇંદુલાલ ભોગીલાલ મહેતા ૧૯૩૭–૩૮ શ્રી ચતુરદાસ ત્રિકમજી દડીયા ૧૯૩૮-૩૯ શ્રી કાંતિલાલ ભગવાનદાસ સંઘવી ૧૯૩૯-૪૦ શ્રી રમણિકલાલ અમૃતલાલ કોઠારી મેસર્સ પાનાચંદ માવજી ટ્રસ્ટ ફંડ. -- --- અંગબળ અંગે. શ્રી જંબુભાઈ ઠાકારલાલ ધીઆ શ્રી સૌભાગ્યચંદ ભેાળાભાઈ શાહ શ્રી પ્રમેહરાય મકનજી મહેતા શ્રી ચીમનલાલ કશલચંદ માવાણી અને શ્રી રતીલાલ શંકરલાલ શાહ શ્રી જયંતિલાલ જગજીવનદાસ વેારા સંસ્થાના પંદરમા વર્ષમાં શેઠ પાનાચંદ માવજી જેતપુરવાળાએ એક ટ્રસ્ટની યોજના કરી નીચેની શરતાએ રૂા. ૨૨,૫૦૦] સંસ્થાને આપ્યા. વ્યવસ્થાપક સમિતિએ સદર ટ્રસ્ટના તા. ૭–૩– ૧૯૩૦ ને રાજ સાભાર સ્વીકાર કર્યાં. શેઠ દેવકરણભાઈ મુળજીના મિત્ર અને આ સંસ્થા તરફ ખૂબ પ્રેમ દર્શાવનાર આ ભાઇએ બહુ સારા સ્નેહથી રકમનું અર્પણ કર્યું અને જીવન રસ મેળવ્યેા. શરતાઃ ૧. રૂા. રર,પ૦૦૩ ની ગવર્નમેન્ટ સિકયુરીટીઝ લેવી અને તે વિદ્યાલયના ચાપડે “ મેસર્સ પાનાચંદ માવજી ટ્રસ્ટ ફંડ ” નામે જમા રાખવી. ૨. ઉપલા ખાતાનું વ્યાજ દર વર્ષે વિદ્યાલયમાં ચાલુ ખર્ચ ખાતે જમા લેવું અને તેના બદલામાં તેઓના નામના સ્કોલર તરીકે ત્રણ વિદ્યાર્થીઓ રાખવા. મજકુર સ્કોલર તરીકે તેએ પાતાની હયાતીમાં જે વિદ્યાર્થીઆ માટે ભલામણુ લખી મોકલે તે ત્રણ વિદ્યાર્થીઓને રાખવા અને તેઓની હયાતી બાદ શેઠ દેવકરણ મુળજી સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી જૈન એડીંગની કાર્યવાહક કમિટી જે વિદ્યાર્થીઓ માટે ભલામણ લખી મેકલાવે તેમાંના ત્રણ વિદ્યાર્થીઓને

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326