Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સને ૧૫-૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ રાખવા. ઉપર મુજબ કેઈપણ ભલામણું નહી આવે તો તેવા પ્રસંગે વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ કેઈપણ ત્રણ વિદ્યાર્થીઓને પસંદ કરી તેઓના સ્કલર તરીકે દાખલ કરવા. પરંતુ તે પંસદગીમાં સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રથમ પસંદગી આપવી અને તેના અભાવે કઈપણ ભાગને કઈપણ જ્ઞાતિના વિદ્યાર્થીને પસંદગી આપવી. પરંતુ વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ આ વિદ્યાર્થીઓની પસંદગી એવી શરતે કરવી કે એક વર્ષ પૂરા થતાં બીજા વર્ષમાં તે વિદ્યાર્થીઓને તે મુજબ ચાલુ રાખવાનું બંધનકર્તા ન ગણાય, કારણ કે શેઠ પાનાચંદ માવજી અગર તેઓની હયાતી બાદ શેઠ દેવકરણ મુળજી સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી જેને બેડીંગની કાર્યવાહક સમિતિ તે વર્ષ માટે જે વિદ્યાર્થી માટે ભલામણ લખી મોકલે તેમને દાખલ કરી શકાય. દર વર્ષે તેઓના નામના ત્રણ સ્કલર અવશ્ય કાયમ રહેવા જોઈએ અને તે વિદ્યાલયના નિયમ અનુસાર દાખલ કરવા અને વિદ્યાલયના દરેક નિયમ તે વિદ્યાર્થીએ પાળવા જોઈશે.
૩. તેઓના કેલર તરીકે આર્ટસ, કોમર્સ અને સાયન્સની લાઈનને અભ્યાસ કરતા વિદ્યાથીઓને ફી ટુડન્ટ તરીકે વિદ્યાલયમાં રાખવા. એવા વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પાછા લેવા સંબંધી કેઈ જાતનું એગ્રિમેન્ટ કરાવી લેવું નહીં. ઉપર દર્શાવેલી ત્રણ લાઈને સિવાય બીજી કઈ લાઈનને અભ્યાસ કરતા વિદ્યાથીને તેઓના ઓલર તરીકે દાખલ કરવામાં આવે તે એ વર્ગના બીજા વિદ્યાર્થીઓ પાસેથી ઉપર દર્શાવેલી ત્રણ લાઈનમાં અભ્યાસ કરતા બીજા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી રકમ કરતાં જે વધુ રકમ લેવાની હેય તેટલી વધારાની રકમ રેકડી લેવી અથવા તેટલી રકમનું લેન એગ્રીમેન્ટ વિદ્યાર્થી પાસે કરાવી લેવું.
૪. સંસ્થાના પેટ્રન વર્ગમાં “મેસર્સ પાનાચંદ માવજી” એ રીતે નામ દાખલ કરવું અને તે મુજબ શેઠ પાનાચંદ માવજી તેઓની હયાતીમાં અને તે બાદ તેઓના વંશજ સભાસદ તરીકે હક ભગવશે.
૫. સદર રકમની ગવર્નમેન્ટ સિક્યુરીટીઝમાં જરૂરી ફેરફાર કરવાની સત્તા વિદ્યાલયના ટ્રસ્ટીઓને રહેશે, પરંતુ મૂળ રકમ Trust Act માં દર્શાવેલી recognised securities માંજ રાખવી જોઈશે.
સદર ત્રટને લાભ નીચેના વિદ્યાર્થીઓએ લીધે – ૧૯૩૦-૩૧ શ્રી પિપટલાલ મનજી મહેતા શ્રી ચંદુલાલ જગજીવન શાહ ૧૯૩૧-૩૨ શ્રી ઠાકરશી ખુશાલદાસ વેરા , શ્રી કાંતિલાલ લિલાધર મહેતા ૧૯૯૩-૩૪ શ્રી ન્યાલચંદ ત્રિવન શાહ શ્રી કેશવલાલ રતનશી કુંડલીઆ ૧૯૩૪-૩૬ શ્રી રતીલાલ જગજીવન શાહ શ્રી છોટાલાલ જગજીવન શાહ , ૧૯૪૬–૩૭ શ્રી ચુનીલાલ કપુરચંદ મહેતા ૧૯૭૭–૩૮ શ્રી અમૃતલાલ પ્રેમચંદ સંઘવી , ૧૮-૪૦ શ્રી ચુનીલાલ કપુરચંદ મહેતા
શ્રી નવલચંદ મેનજી મહેતા