Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સને ૧૯૧૫-૪૦] પચીશ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ શ્રી સરલાદેવી અમૃતલાલ શેઠ મેડલ.
સંસ્થાના પંદરમા વર્ષમાં શેઠ અમૃતલાલ કાળીદાસે પિતાના પત્ની સૌ. સરલાદેવીની યાદગીરી રાખવા રૂા. ૧૦૦૦) એક હજાર રૂપીઆ નીચેની શરતેઓ આપવા ઈચ્છા દર્શાવી અને વ્યવસ્થાપક સમિતિએ આભાર સાથે સ્વીકારી.
૧. મેડલનું નામ “શ્રી સરલાદેવી અમૃતલાલ શેડ મેડલ” રાખવું અને તે મેડલ પર કેતરાવવું.
૨. મૂળ રકમ કાયમ રાખવી. ૩. ટ્રસ્ટીઓના નામ પર રાખવી. ૪. સદર રકમનું વ્યાજ આવે તે વાપરવું.
પ. દર વર્ષ બે સેનાના મેડલ કરાવવા. એક મેડલ યુનિવર્સિટીની પરીક્ષાઓમાં સર્વથી સુંદર પરિણામ બતાવનાર આ સંસ્થાના વિદ્યાર્થીને આપે.
બીજે મેડલ વાર્ષિક રમત ગમતના મેળાવડા પહેલાં પેર્ટસની હરિફાઈમાં સર્વથી સારું પરિણામ લાવનારને આપે.
બંને મેડલ કોને આપવા તેને છેવટને નિર્ણય મેનેજીંગ કમિટી કરે. બંને મેડલે દર વર્ષે સ્નેહસંમેલનના મેળાવડા વખતે આપવા.
દરવર્ષે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં સર્વથી સુંદર પરિણામ મેળવનાર સંસ્થાના વિદ્યાર્થીને આ ચંદ્રક આપવાની શરત મુજબ શરૂઆતના ચાર વર્ષમાં દરેક વર્ષે આ ચંદ્રક બનારસ હિંદુ યુનિવર્સિટીના આપણુ વિદ્યાર્થીને આપવામાં આવ્યું. આ પદકના સંબંધમાં પરીક્ષાના ધોરણે સરખા ન હોવાથી એક સરખે ન્યાય થતું નથી એમ લાગવાથી કમીટી ફેરફાર કરે તેમાં સંમતિદર્શક પત્ર શેઠ અમૃતલાલ કાળીદાસે તા. ૧૮-૨-૩૪ને રેજ લખવાથી વ્યવસ્થાપક સમિતિએ તા. ૨૩-૨-૩૪ની સભામાં નીચે મુજબ ઠરાવ કર્યો.
પ્રથમ નંબરે આવવા માટેનું સુવર્ણપદક નીચે પ્રમાણે વર્ષનુવર્ષ આપવું અને પ્રથમથી તેની જાહેરાત નેટિસથી મંત્રીએ કરવી મેડિકલ લાઈન
૧૯૩૪-૩૫
૧૯૩૫-૩૬ સાયન્સ છે
૧૯૩૬-૩૭ બાકીની સર્વ લાઈને
૧૯૩૭-૩૮ એ ચંદ્રક પ્રથમ વખત પરીક્ષામાં બેસનારને જ આપવું અને ઓછામાં ઓછા સેકન્ડ કલાસ માર્કસ મેળવનારને જ આપવામાં આવશે.
આ ચંદ્રકથી વિદ્યાથીને ઉત્તેજન મળે છે અને હરિફાઈ સારી થાય છે. ટ્રસ્ટ સુયોગ્ય છે. સુવર્ણચંદ્રક વ્યાજને હિસાબે ના થાય છે તેથી રકમમાં વધારો કરવા આપણા કટ
આર્ટસ