Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
નોંધપાથી અહીં કરાવે છે.
પત્રકારના જીવનમાં ડાક્સિ
લેખક: શ્રી. “ સંત્રી ”.
૧૫ મી મે, ૧૯૩૮ રાતના નવ.
"
દિનચર્યાં લખવા તેા બેઠો છું, પરંતુ તેમાં દિલ ચોંટતું નથી. એમાં એને વાંક પણ શ? અત્યારે કોંગ્રેસી પ્રધાન મંડળાની કુ તળે નિરક્ષરતા–નિવારણની લડત ધમધોકાર ચાલી રહી છે. વિદ્યાર્થીસંધા તરફથી પણ ગ્રામપ્રવાસા, ગ્રિષ્મશાળાઓ વગેરેના થનગનતા કાર્યક્રમે યોજાયા છે. અને એટલે “ કંઈક કરૂં, કંઈક કરૂં ” ના ઊંડી ઊંડી ખટા અનુભવતા ઘણાબધા યુવક-યુવતીઓને બેસવા માટે મનાવતી ડાળ સાંપડી ગઈ છે. મેં પણ મારા મનગમતા ક્ષેત્રમાં પેસવા પ્રયત્ન કર્યો. ગુજરાતના આગળ પડતા ને અંગાર વેરતા દૈનિક વર્તમાનપત્રના શ્રી. “ ચ” અને ગઝનવીને સારી સંબંધ છે. એમના પત્રમાં ખિનવેતને અને તાલીમ મળે તેવા પ્રબંધ કરવાની ગઝનવીએ “ ય ” ને ભલામણ કરી. શ્રી. “ યુ ” એ તેને ખં સ્’ જવાબ વાળ્યા ઃ
"
“ પત્રકારિત્વમાં પડવા એમણે શું કામ તલપાપડ બનવું જોઈએ ? ધન કે કીર્તિ કમાવાની એમની મુરાદ હોય તો તે નિષ્ફળ જવાની છે. તે જો જનતાની સેવા જ કરવી હાય તા ખીજા કયાં ઓછા ક્ષેત્રે છે? યુવાના માટે તે નિરક્ષરતા નિવારણની પ્રચંડ લડત અત્યારે ચાલી રહી છે. એમાં જ જોડાઈ જાય તે ઈષ્ટ છે......”
સાંભાળીને મને થયું, “કપાળ તમારું. તમેજ ડબ્બે પુરાયા ઢારની જેમ પત્રકારિત્વમાં ઘૂસી ગયા છે, ત્યારે પછી રાષ્ટ્રીય રાજકારણનું અમલ પાને પત્રકાર બનવા તલસતા યુવાન લોહીની નાડ પરખવાનું તમારું તે શું ગનુ ? ”
*
૮ મી નવેમ્બર, ૧૯૩૯ રાતના સાદરા.
હમણાં હમણાં તાલકું તેજ કરવા માંડ્યું છે કે શું ? પરંતુ કદાચ આગલી શરૂઆત જ ખોટી નહાતી ? પત્રકારિત્વને સીધી approach કરવાને બદલે, કેટલાક રાજદ્વારી નેતાઓએ અને પત્રકારોએ કર્યું છે તેમ રાજકારણદ્વારા જ પત્રકારિત્વમાં પસવાના મારે પ્રયત્ન કરવા જોઇતા હતા. વિદ્યાર્થીઓના રાજકારણમાં ઝંપલાવ્યું તો અખિલ હિંદ વિદ્યાર્થી ફેડરેશનના મુખપત્ર “ Students' Call” માં સ્વતંત્ર ક્ષેત્ર મળ્યું. સાથેસાથે ઉદ્દામ કાર્યકરો અને પત્રકારાના સંસર્ગ પણ થયા. મારા લખાણા માટે, “ હિંદુસ્તાન–પ્રજામિત્ર” માં મર્યાદિત સ્થાન તો સર પણ થઈ ચૂકયું છે.
(C
૧૫ન
અત્યારે જો કાઈ દેવી રિઝાઇને મને કહે. “ માગ, માગ,” તેા હું માગું, માત્ર એટલુંજ કે, “ ભલા થઇને આ કૂચ અટકી ન પડે એટલું જોતા રહેજો !
*
*