Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
યુનિ પુણ્યવિજ્યજી
तित्थगरणमोकारो, सत्यस्स तु आइए समक्खा भो। इह पुण जेणऽजायणं, णिज्जूढं तस्स कीरति तु ॥२॥ सत्याणि मंगलपुरस्सराणि सुहसवणगहण धरणाणि । जम्हा भवंति जति य, सिस्सपसिस्सेहिं पचयं च ॥३॥ भत्ती य सत्थकत्तरि, ततो उगओग गोरवं सत्ये। एएण कारणेणं, कीरइ आदी णमोकारो ॥४॥ 'पद' अभिवाद थुतीए, सुभसहो गहा तु परिगीतो। वंदण पूयण णमणं, थुणणं सकारमेगद्वा ॥५॥ भई ति सुंदर ति य, तावत्यो जत्थ सुंदरा बाहू । सो होति महाबाहु, गोणं जेणं तु बालते ॥ ६ ॥ पाएण ग लक्खिज्वइ, पेसलभावो तु बाहुजुयलस्स । उबवण्णमतो णाम, तस्सेयं भहबाहु त्ति ॥ ७॥ अण्णे वि भद्दबाहु, विसेसणं गोष्णगहण पाईणं। अण्णेसि पऽविसिडे, विसेसणं चरिमसगलमुतं ॥८॥ चरिमो अपच्छिमो खलु, चोइसपुव्वा तु होति सगलसुतं । सेसाण खुदासट्ठा, सुत्सकरऽजायणमेयस्स ॥९॥ कि तेण कयं तंतू, भण्णति तस्स कारतो सो उ। भण्णति गणधारीहि, सव्वसुयं चेव पुवकयं ॥१०॥ तत्तो चिय णिज्जूढं, अणुग्गहवाए संपयातीणं ।।
तो सुत्तकारतो खल, स भवति दशकप्पववहारे ॥ ११॥ આ ઉલ્લેખમાં મહાભાષ્યકારે ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીને માત્ર સૂત્રકાર તરીકે જ જણાવ્યા છે એ નવમી ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ થાય છે.
ઉપર નિર્યુક્તિ, ભાષ્ય અને મહાભાગના ઉલ્લેખમાં ચતુર્દશપૂર્વધાર સ્થવિર આર્ય ભદ્રબાહુરવામીને દશા, ક૯૫ અને વ્યવહાર એ ત્રણ છેદસૂત્રોના રચયિતા જણાવવામાં આવ્યા છે, પરંતુ પંચક ૫ભાગની ચર્ણિમાં તેઓશ્રીને નિશીથસૂત્રના પ્રણેતા તરીકે પણ જણાવ્યા છે. એ ઉલ્લેખ અહીં આપવામાં આવે છે___"तेण भगवता आयारपकप्प-वसाकप्पयवहारा य नवमपुध्वनी संदभूता निज्जूढा।" पंचकल्पचूर्णि पत्र १
અર્થાત –તે ભગવાને (ભદ્રબાહુવામીએ) નવમા પૂર્વમાંથી સારરૂપે આચારપ્રકલ્પ, દશા, કલ્પ અને વયવહાર એ ચાર સૂ ઉધાર્યા છે-રસ્યાં છે.
આ ઉલ્લેખમાં જે માગારપષ્ય નામ છે એ નિશીથસૂત્રનું નામાન્તર છે. એટલે અત્યારે ગણતાં છ છેદસૂત્રેપકી ચાર મૌલિક છેદોની અર્થત દશા, કલ્પ, વ્યવહાર અને નિશીથસૂત્રની રચના ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહસ્વામીએ કરી છે.
૧, પ્રાચીન માન્યતા મુજબ દશામત અને કલ્પને એક સૂત્ર તરીકે માનવામાં આવે અથવા ક૫ અને ચાહારને એક સૂત્રરપ માની લઈએ તે ચારને બદલે ત્રણ સ થાય.