________________
११२
श्रीमहावीरचरित्रम् अव्वोच्छित्ती य तओ जाया सीसप्पसीसवग्गस्स। एवं सति वित्थरियं सव्वत्थ तिदंडिपासंडं ।।१९१।।
कविलोऽवि हरिसियमणो ठाणाओ तओ गओ सुरावासं ।
तत्थ य अणण्णसरिसे पंचविहे भुंजए भोए ।।१९२।। अह सो मिरिई आउयखयंमि चइऊण बंभलोगाओ। दूरदिसागयनेगमपणियाउलविवणिमग्गंमि ।।१९३।।
परिसरदेसट्ठियसाहुवग्गपारद्धधम्मकम्ममि । नीसेसगामतिलए कोल्लागे संनिवेसंमि ।।१९४।।
अव्युच्छित्तिः च ततः जाता शिष्य-प्रशिष्यवर्गस्य । एवं सति विस्तृतं सर्वत्र त्रिदण्डिपाखण्डम् ।।१९१।।
कपिलः अपि हृष्टमनः स्थानात्तस्माद् गतः सुराऽऽवासम् ।
तत्र च अनन्यसदृशान् पञ्चविधान् भुनक्ति भोगान् ।।१९२।। अथ सः मरीचिः आयुःक्षये च्युत्वा ब्रह्मलोकतः । दूरदेशाऽऽगतनैगमपण्याऽऽकुलविपणिमार्गे ।।१९३।।
परिसरदेशस्थितसाधुवर्गप्रारब्धधर्मकर्मणि । निःशेषग्रामतिलके कोल्लाके सन्निवेशे ।।१९४ ।।
અને તેથી શિષ્ય-પ્રશિષ્ય વર્ગની પરંપરા ચાલુ થઇ, વળી તેમ થવાથી સર્વત્ર ત્રિદંડીનો ધર્મ વિસ્તાર પામ્યો. (१८१)
પછી કપિલ પણ મનમાં ભારે હર્ષ પામી, ત્યાંથી દેવલોકમાં ચાલ્યો ગયો અને ત્યાં અસાધારણ પાંચ પ્રકારના भोग भोगायो. (१८२)
હવે તે મરીચિનો જીવ આયુષ્ય પૂર્ણ થતાં બ્રહ્મ દેવલોક થકી ચવીને જ્યાં દૂર દેશોથી આવેલા વણિકજનો વિવિધ વેપાર કરી રહ્યા છે, જેની આસપાસના પ્રદેશમાં રહેલા સાધુજનો ધર્મક્રિયા સાધી રહ્યા છે અને સમસ્ત ગામના તિલક સમાન એવા કોલ્લાગ ગામમાં કૌશિક નામે બ્રાહ્મણ થયો, જે છ કર્મમાં અનુરક્ત વેદાર્થના વિચારમાં दुशल बुद्धिवाणो भने ४गतमा प्रसिद्ध यशवाणोतो. (१८3-४-५)