________________
२८०
श्रीमहावीरचरित्रम सुविभत्तचित्तविच्छित्तिसुंदरे मंदिरे निवसमाणो। अइपडिहयपडिवक्खं तिखंडभरहं च रक्खंतो ।।२।।
भयवसनमंतसामंतमंडलो तरुणिसत्थमज्झगओ।
आखंडलोव्व भुंजइ विसए पंचप्पयारेऽवि ।।३।। नवरं विजयवईए नामंपिहु नेव गिण्हइ तिविठू । ईसाविसायवसओ सा य पओसं समुव्वहइ ।।४।। एवं वोलंतंमि काले अन्नया नियमाहप्पनिहयदुभिक्खाइदुक्खनिवहो समागओ भयवं सेयंसतित्थयरो। विरइयं देवेहिं विसालसालवलयपरिक्खित्तं विचित्तमणिमय-सिंहासणाभिरामं भवभयत्तसत्तसंताणेक्कसरण्णं समोसरणं। तओ सायरमिलंतसुरिंद-संदोहथुणिज्जमाणो
सुविभक्तचित्रविन्याससुन्दरे मन्दिरे निवसन्। अतिप्रतिहतप्रतिपक्षं त्रिखण्डभरतं च रक्षन् ।।२।।
भयवशनमत्सामन्तमण्डलः तरुणीसार्थमध्यगतः ।
आखण्डलः इव भुनक्ति विषयान् पञ्चप्रकारान् अपि ।।३।। केवलं विजयवत्याः नाम अपि खलु नैव गृह्णाति त्रिपृष्ठः ।
ईर्षाविषादवशतः सा च प्रदोषं समुद्वहति ।।४।। एवमतिक्रान्ते काले अन्यदा निजमाहात्म्यनिहतदुर्भिक्षादिदुःखनिवहः समागतः भगवान् श्रेयांसतीर्थंकरः | विरचितं देवैः विशालशालवलयपरिक्षिप्तं विचित्रमणिमयसिंहासनाऽभिरामं भवभयार्त्तसत्त्वसन्तानैकशरणं समवसरणम्। ततः सादरमिलत्सुरेन्द्रसन्दोहस्तूयमानः उपविष्टः सिंहासने जिनः। अत्रान्तरे કિંકરજનોથી પરિપૂર્ણ અને વિવિધ પ્રકારની ચિત્ર-રચનાથી મનોહર એવા આવાસ-ભુવનમાં રહેતા, સમસ્ત વૈરીઓનો વિનાશ કરી ત્રિખંડ ભારતનું રક્ષણ કરતા, (૧/૨).
ભયને લીધે બધા સામંતો જેને નમતા રહે છે અને તરૂણીઓના મધ્યમાં રહી, તે ઇંદ્રની જેમ પાંચ પ્રકારના विषयो मोगा लाग्यो, (3)
પરંતુ વિજયવતીનું તે નામ પણ લેતો ન હતો, જેથી ઇર્ષા અને વિષાદથી તે પણ ભારે વેષને ધારણ કરવા cuoll. (४)
એ પ્રમાણે વખત જતાં એકદા પોતાના માહાત્મથી દુર્ભિક્ષાદિ દુઃખોને ટાળનાર એવા શ્રેયાંસનાથ ભગવાન ત્યાં પધાર્યા, એટલે દેવતાઓએ વિશાળ ત્રણ ગોળાકાર ગઢયુક્ત, વિચિત્ર મણિમય સિંહાસનથી સુંદર અને ભવભયથી ત્રાસ પામતા પ્રાણીઓને એક શરણરૂપ એવું સમવસરણ રચ્યું. ત્યાં સાદર એકત્ર થતા સુરેંદ્રોથી સ્તુતિ