Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 320
________________ तृतीयः प्रस्तावः ३०५ रयय-धण-धन्नसमिद्धा नियनियट्ठाणेसु निवसंता बहूणि गंधवनगर-रुहिरवरिस-भूमिकंपपमुहाई उप्पाइयसयाइं पेच्छंति। ततो णं ते ताणि पेच्छिऊण उब्विग्गा निराणंदा ओहयमणसंकप्पा दीणयं पिव अप्पाणं मन्नंता जाव चिटुंति ताव सहसच्चिय उक्किट्ठिसीहनायकलयलरवेण समुद्दमहणसंकं समुप्पायमाणो निसियकरवाल-सेल्ल-भल्लि-कुंतपहरणकरेहिं सूरेहिं अणुगम्ममाणो पत्तो तेसिं देसं पियमित्तनरवई। तं च आगयं निसामिऊण ते मिलेच्छा पयंडकोवारुणच्छा परोप्परं मंतंति-'भो भो एस कोइ कयंतचोइओ अम्ह विसयं उवद्दविउकामो वट्टइ। ता तहा करेमो जहा एस अंतरा चेव विणस्सइत्ति । एवं संपहारित्ता पीडियदुब्भेयकवया, विचित्तपहरणहत्था, समुद्धयमगर-नर-वसह-सद्दल-गरुलाइचिंधा, पोरुसाभिमाणमुव्वहंता अहमहमिगाए गंतूण चक्किणो अग्गसेन्नेण संपलग्गा जुज्झिउं, तओ य अग्गसेण्णं हयपरक्कम, निवडियसुहडं, पडिभग्गरहवरं, खंडियजच्चतुरंगवग्गं, पडिखलियनरवइजणं तेहिं कयं निजनिजस्थानेषु निवसन्तः बहूनि गन्धर्वनगर-रुधिरवर्षा-भूमिकम्पप्रमुखानि उत्पा(दि)तशतानि प्रेक्षन्ते । ततः ते तानि प्रेक्ष्य उद्विग्नाः निराणन्दाः अपहतमनःसङ्कल्पाः दीनं इव आत्मानं मन्यमानाः यावत् तिष्ठन्ति तावत् सहसा एव उत्कृष्टसिंहनादकलकलरवेण समुद्रमन्थनशङ्कां समुत्पाद्यमानः निशितकरवालबाण-भल्ली-कुन्तप्रहरणकरैः शूरैः अनुगम्यमानः प्राप्तः तस्मिन् देशं प्रियमित्रनरपतिः। तं च आगतं निश्रुत्य ते म्लेच्छाः प्रचण्डकोपाऽरुणाऽक्षाः परस्परं मन्त्रयन्ति-'भोः भोः एषः कोऽपि कृतान्तनोदितः अस्माकं विषयं उपद्रवितुकामः वर्तते । तस्मात् तथा कुर्मः यथा एषः अन्तरा एव विनश्यति ।' एवं सम्प्रधार्य (उद्)पीडितदुर्भेदकवचाः, विचित्रप्रहरणहस्ताः, समुद्भूतमकर-नर-वृषभ-शार्दूल-गरुडादिचिह्नाः, पौरुषाभिमानम् उद्वहन्तः अहमहमिकया गत्वा चक्रिणः अग्रसैन्येन सम्प्रलग्नाः योद्धम् । ततश्च अग्रसैन्यं हतपराक्रमम्, निपतितसुभटम्, प्रतिभग्नरथवरम्, खण्डितजात्यतुरगवर्गम्, प्रतिस्खलितनरपतिजनं तैः कृतं प्रेक्ष्य विजयसेनः સામર્થ્યવાળા એવા મ્લેચ્છો તે ગંધર્વનગર, રુધિરવર્ષણ, ભૂમિકંપપ્રમુખ સેંકડો ઉત્પાદો જોઇ રહ્યા છે; પછી તે ભીલો તે અપશુકનોને જોઈ, નિરાનંદ, ઉદ્વિગ્ન અને પોતાના મનના સંકલ્પો જાણે હણાયા હોય તેમ પોતાને દીન માનતા જેટલામાં રહે છે, તેટલામાં તો એકદમ ઉત્કૃષ્ટ સિંહનાદના કલરવથી સમુદ્ર-મંથનની શંકા ઉપજાવતો, અને તીક્ષ્ણ તરવાર, બરછી, ભાલા, શલ્ય વિગેરે શસ્ત્રોને ધારણ કરનાર એવા શૂરવીર સુભટો વડે અનુસરાતો પ્રિય મિત્ર નરપતિ તેમના પ્રદેશમાં આવી પહોંચ્યો. એટલે તેને આવેલ સાંભળતાં પ્રચંડ કોપથી લોચનને રક્ત કરતા પ્લેચ્છો પરસ્પર વિચારવા લાગ્યા કે-“અરે! કૃતાંતે મોકલેલ આ કોઇ આપણા દેશને ઉપદ્રવ કરવા આવ્યો છે, માટે આપણે એવો ઉપાય કરીએ કે અધવચમાં જ એ વિનાશ પામે.' એમ ધારી દુર્ભેદ કવચો ચડાવી, હાથમાં વિવિધ શસ્ત્રો લઇ, મગર, નર, વૃષભ, સિંહ, ગરુડપ્રમુખના ચિન્હો ઉંચા કરતા અને બળનો ગર્વ કરતા એવા તે એકદમ ઉતાવળથી જઈને ચક્રીના અગ્રસૈન્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. એવામાં ભીલો વડે પરાક્રમહીન સુભટો જેમાં પડી ગયા છે, શ્રેષ્ઠ રથ જ્યાં તૂટી ગયા છે, જાત્ય અશ્વો જેમાં જખમી થયા છે, તથા રાજાઓ જ્યાં લના પામ્યા

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340