Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 330
________________ ३१५ तृतीयः प्रस्तावः मेहमालं व धुवं विणस्सरसीलं । अओ कुसला कहमेयस्स निस्सारपोग्गलचओवचयरूवस्स, अढ़ि-मिंज-वसा-रुहिर-मंस-सुक्काइविलीणकारणसमुब्भवस्स, विविहरोगनिवहपरिग्गहियस्स, पइदिवसण्हाण-विलेवण-भोयणपमुहोवयारपरिपालणिज्जस्स, सीय-तावायंकाइदोसरक्खणिज्जस्स, परमदुगुच्छणिज्जगंधस्स असुइपडिपुण्णकलसस्सेव बाहिरमेत्तरमणीयस्स, दज्जणचेट्टियस्सेव अवियारसुंदरस्स, महानरिंदस्सेव विसिट्ठविसयाणुरागिस्स, दुद्धपाणपरव्वसमज्जारस्सेव अणवेक्खियपयंडजमदंडाभिघायस्स विविहप्पयारेहिं उवलालणत्थं गिण्हंति रज्जं, करेंति निरवेक्खचित्ता पाववावारं, सयावि रक्खणत्थं विविहपहरणहत्थं धरेंति सुहडसत्थं, अणवरयसंतावकरं कोह-लोहाइवेरिनियरं निच्चं पच्चासन्नट्ठियंपि अणवेक्खिऊण जोयणसहस्संतरियं संकंति सत्तुनिवहं, सकज्जमत्ताणुरागिणंपि निक्कवडपेम्म मण्णंति परियणं, अवस्संभाविनिहणंपि धुवं लक्खंति धणं। ता अहो तेसिं पमत्तचित्तया, विनश्वरशीलम् । अतः कुशलाः कथमेतस्य निःसारपुद्गलचयोपचयरूपस्य, अस्थि-मेद्य-वसा-रुधिर-मांसशुक्रादि-विलीनकारणसमुद्भवस्य, विविधरोगनिवहपरिगृहीतस्य, प्रतिदिवसस्नान-विलेपन-भोजनप्रमुखोपचारपरिपालनीयस्य, शीत-तापाऽऽतङ्कादिदोषरक्षणीयस्य, परमजुगुप्सनीयगंधस्य अशुचिप्रतिपूर्णकलशस्येव बाह्यमात्ररमणीयस्य, दुर्जनचेष्टितस्येव अविचारसुन्दरस्य, महानरेन्द्रस्येव विशिष्टविषयानुरागिणः, दुग्धपानपरवशमार्जारस्येव अनपेक्षितप्रचण्डयमदण्डाभिघातस्य विविधप्रकारैः उपलालनार्थं गृह्णन्ति राज्यम्, कुर्वन्ति निरपेक्षचित्ताः पापव्यापारम्, सदापि रक्षणार्थं विविधप्रहरणहस्तं धारयन्ति सुभटसार्थम्, अनवरतसन्तापकरं क्रोध-लोभादिवैरिनिकरं नित्यं प्रत्यासन्नस्थितमपि अनपेक्ष्य योजनसहस्रान्तरितं शङ्कन्ते शत्रुनिवहम्, स्वकार्यमात्राऽनुरागिणमपि निष्कपटप्रेमाणं मन्यन्ते परिजनम्, अवश्यम्भाविनिधनमपि ध्रुवं लक्षयन्ति धनम् । तस्माद् अहो तेषां प्रमत्तचित्तता, अहो निर्विवेकता, अहो महामोहमहिमा, अहो छे, भाटे दुशण४नो निःसार पुगतान। 6५५५३५, मस्थि, मेह, य२की, मोही, वीर्य, मांस इत्याहिन। स्थान३५ ઉત્પન્ન થયેલ, વિવિધ રોગથી ઘેરાયેલ, પ્રતિદિવસ સ્નાન, વિલેપન, ભોજન પ્રમુખ ઉપચારોથી પરિપાલનીય, શીત, તાપ, પીડાના દોષથી રક્ષણ કરવા લાયક, અત્યંત બીભત્સ ગંધયુક્ત અશુચિથી ભરેલા કળશની જેમ, માત્ર હારથી રમણીય દુર્જનની ચેષ્ટાની જેમ વિચાર ન કરો ત્યાં સુધી સુંદર, મહાનરેંદ્રની જેમ વિશિષ્ઠ વિષય (= દેશ અને ઇન્દ્રિય) રાગવાળા અને દૂધ પીનાર બિલાડાની જેમ પ્રચંડ યમદંડના ઘાતની દરકાર ન કરનાર એવા આ શરીરનું લાલન-પાલન કરવા વિવિધ પ્રકારે કેમ રાજ્ય ગ્રહણ કરે છે? મનમાં દરકાર રાખ્યા વિના કેમ પાપ સેવે છે? સદા એનું રક્ષણ કરવા વિવિધ શસ્ત્રવાળા સુભટોને કેમ સંઘરે છે? નિરંતર સંતાપકારી અને નિત્ય પોતાની પાસે ઉપસ્થિત છતાં ક્રોધ, લોભાદિ શત્રુઓને ન જોતાં, હજારો યોજનને આંતરે રહેલા એવા બાહ્યશત્રુઓથી કેમ શંકા પામે છે? પોતાના સ્વાર્થમાત્રથી અનુરાગ બતાવનાર એવા પરિજનોને નિષ્કપટ-પ્રેમી કેમ માનતા હશે? વળી અવશ્ય નાશ પામનાર છતાં ધનને તેઓ અવિનશ્વર કેમ સમજે છે? માટે અહો! તેમની પ્રમત્તતા, અહો!

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340