________________
३१९
तृतीयः प्रस्तावः
जे उ जहन्ना ते सव्वहावि विविहावईनिमग्गावि । दुक्खसयपीडियाविहु न मुत्तिमग्गंमि लग्गंति ।।३।।
करुणोयहिणा गुरुणा भणिज्जमाणावि विविहवयणेहिं।
अच्छउ काउं धम्मं सद्दहिउंपि यि(य?) न सक्कंति ||४|| इय मज्झिमा जहन्ना य हुंति धम्माहिगारिणो न तहा। जह मुणियभवसरूवा सभावओ उत्तिमा पुरिसा ।।५।।
ता भो महायस! तुमं जोग्गो सव्वण्णुभणियधम्मस्स | संपइ करेसु सहलं एयायरणेण नियजीयं ।।६।।
ये तु जघन्याः ते सर्वथाऽपि विविधाऽऽपन्निमग्नाः अपि । दुःखशतपीडिताः अपि खलु न मुक्तिमार्गे लगन्ति ।।३।।
करुणोदधिना गुरुणा भण्यमाणाऽपि विविधवचनैः ।
आस्तां कर्तुं धर्मं श्रद्धातुं अपि च न शक्नुवन्ति ।।४।। इति मध्यमाः जघन्याः च भवन्ति धर्माधिकारिणः न तथा। यथा ज्ञातभवस्वरूपाः स्वभावतः उत्तमाः पुरुषाः ।।५।।
तस्माद् भोः महायशः! त्वं योग्यः सर्वज्ञभणितधर्मस्य । सम्प्रति कुरु सफलमेतदाऽऽदरेण निजजीवितम् ।।६।।
વળી જે જઘન્ય પુરુષો છે, તેઓ તો વિવિધ આપદામાં નિમગ્ન થયા છતાં તથા સેંકડો દુઃખોથી પીડાયા छdi, ४ रीत भुक्तिमार्गमा प्रवर्तत। नथी. (3)
તેમજ કરૂણાનિધાન ગુરુએ વિવિધ વચનોથી બોધ આપતાં પણ ધર્મ આદરવાનું તો દૂર રહો, પરંતુ ધર્મની श्रद्धा पए। तमो २।जी. शता नथी. (४)
અહીં ભવસ્વરૂપ જાણતા ઉત્તમ પુરુષો જેમ સ્વભાવથી જ ધર્મના અધિકારી હોય છે, તેમ મધ્યમ અને જઘન્ય પુરુષો ધર્મના અધિકારી થઇ શકતા નથી. (૫)
તો હે મહાયશ! સર્વજ્ઞકથિત ધર્મને તું યોગ્ય છે, માટે અત્યારે તે આદરીને પોતાના જીવિતને સફળ ७२; (७)