Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 337
________________ ३२२ श्रीमहावीरचरित्रम् वज्जोवलेहिं घडियं हिययं अम्हारिसाण निब्भंतं । जं एरिसाइं वयणाइं तुम्ह सोउं न विहडेइ ।।१।। जणणीजणगा जेणं पढमं उवगारिणो परं जाया । परमुत्तरुत्तरगुणेसु नूणं अम्हे तए ठविया ।।२।। ता कह इयाणिं तुह चरणकमलसेवाविवज्जिया गेहे। निग्घिणचित्ता अम्हे निवसंता नेव लज्जामो ।।३।। जह तुम्हे तह को वा अवराहपयं तितिक्खिही अम्ह । जह इहलोए तह परभवेऽवि ता नाह! तं सरणं ।।४।। एवं भणिए राइणा वुत्तं-जइ एवं ता निययगेहेसु गंतूण सट्ठाणे पुत्ते ठविऊण य, कयसयलकायव्वा, पवरसिबिगाधिरूढा ममंतियं पाउब्भवह। तहत्ति पडिवज्जिऊण गया वज्रोपलेपैः घटितं हृदयं अस्मादृशाणां निर्धान्तम् । यद् एतादृशानि वचनानि तव श्रुत्वा न विघटति ।।१।। जननी-जनको येन प्रथममुपकारिणौ परं जातौ । परं उत्तरोत्तरगुणेषु नूनं वयं त्वया स्थापिताः ।।२।। तस्मात् कथमिदानीं तव चरणकमलसेवाविवर्जिताः गृहे। निघृणचित्ताः वयं निवसन्तः नैव लजामहे? ।।३।। यथा यूयं तथा कः वा अपराधपदं तितीक्षति अस्माकम्। __यथा इहलोके तथा परभवेऽपि तस्माद् नाथ! त्वं शरणम् ।।४।। एवं भणिते राज्ञा उक्तं 'यदि एवं ततः निजगृहेषु गत्वा स्वस्थाने पुत्रं स्थाप्य च, कृतसकलकर्तव्याः, प्रवरशिबिकाऽधिरूढाः ममाऽन्तिकं प्रादुर्भवत। तथेति प्रतिपद्य गताः ते स्वगृहेषु । कृतं तत्कालोचितं “હે દેવ! અમારા જેવાનું હૃદય ખરેખર! વજમય પાષાણથી બનાવેલ લાગે છે કે જે તમારાં આવાં વચનો Hindi ५ भातुं नथी. (१) વળી માબાપ તો પ્રથમ પરમ ઉપકારી થયા, પરંતુ ઉત્તરોત્તર ગુણોમાં તો તમે જ અમને સ્થાપન કર્યા. (૨) તેથી તમારા ચરણકમળની સેવા રહિત અમો નિર્દય ચિત્તે હવે ઘરે રહેતાં લજ્જા કેમ ન પામીએ? (૩) જેમ તમે અમારા અપરાધ સહન કર્યા, તેમ અન્ય કોણ સહન કરે? માટે આ લોકની જેમ પરભવમાં પણ है नाथ! तमे ४ अभा२॥ १२५॥ छो.' (४) એમ તેમના કહેતાં રાજાએ જણાવ્યું કે-“જો એમ હોય તો તમે પોતપોતાના સ્થાને જઇ, પુત્રોને ગૃહકાર્યાદિમાં નિયુક્ત કરી, બધાં કર્તવ્ય આચરી, શિબિકામાં બેસીને મારી પાસે આવો.' રાજાનું એ વચન સ્વીકારીને તેઓ

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340