Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 335
________________ ३२० श्रीमहावीरचरित्रम् नहि विन्नायसरूवे चिंतामणिपमुहदिव्वरयणंमि । अग्गहणिच्छा जायइ कयावि सुद्धि(द्ध?)बुद्धीण ।।७।। अन्नं च-जललवतरलं जीयं, सुरिंदकोदंडविब्भमं पेमं । गयकण्णतालचवलं पुण्णंपि सरीरलायण्णं ।।८।। मारुयपणुण्णपण्णं व भंगुरं सुंदरंपि तारुण्णं | आवयलक्खनिमित्तं वित्तंपि कहंपि पविढत्तं ।।९।। एएसिं एक्केक्कंपि नृण वेरग्गकारणं गरुयं । सुहबुद्धीणं जायइ किं पुण सव्वेसि समवाओ? ||१०।। अच्छरियमिमं जे एरिसेहिं संवेगभावहेऊहिं । निच्चं विज्जंतेहिवि न मोक्खमग्गे पयट्टति ।।११।। न हि विज्ञातस्वरूपे चिन्तामणिप्रमुखदिव्यरत्ने। अग्रहणेच्छा जायते कदाऽपि शुद्धबुद्धीनाम् ।।७।। अन्यच्च-जललवतरलं जीवं, सुरेन्द्रकोदण्डविभ्रमं प्रेम | गजकर्णतालचपलं पूर्णमपि शरीरलावण्यम् ।।८।। मारुतप्रणोदितपर्णमिव भगुरं सुन्दरमपि तारुण्यम् । आपल्लक्षनिमित्तं वित्तमपि कथमपि प्रार्जितम् ।।९।। एतेषु एकैकमपि नूनं वैराग्यकारणं गुरुकम् । शुभबुद्धीनां जायते किं पुनः सर्वेषां समवायः? ।।१०।। आश्चर्यमिदं ये ईदृशैः संवेगभावहेतुभिः । नित्यं विद्यमानैः अपि न मोक्षमार्गे प्रवर्तन्ते ।।११।। ચિંતામણિ પ્રમુખ રત્નોનું સ્વરૂપ જાણવામાં આવતાં સુબુદ્ધિ પુરુષો તેનો આદર કરવામાં કાપિ વિમુખ થતા નથી. (૭) અને વળી જળબિંદુ સમાન ચંચળ જીવિત, ઇંદ્રધનુષ્ય સમાન પ્રેમ, પૂર્ણ છતાં ગજકર્ણ તથા તાળી તુલ્ય ચપળ શરીરલાવણ્ય, પવનથી પ્રેરાયેલ પર્ણસમાન તારૂણ્ય, સુંદર છતાં ક્ષણભંગુર તેમજ મહાકષ્ટથી વૃદ્ધિ પમાડેલ ધન ५५। सें53आपसीना निमित्त३५ ४ छ. (८/८) એમાંનું એક એક પણ સુબુદ્ધિ પુરુષને અવશ્ય મોટા વૈરાગ્યનું કારણ થાય છે, તો બધી બાબતો માટે તો કહેવું ४ शृं? (१०) સંવેગ-ભાવના કારણભૂત આવા પદાર્થો નિત્ય સાક્ષાત્ વિદ્યમાન છતાં જેઓ મોક્ષમાર્ગમાં પ્રવર્તવાનો પ્રયત્ન કરતા નથી એ જ મોટામાં મોટું આશ્ચર્ય છે. વધારે શું કહેવું? (૧૧)

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340