Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
३१४
श्रीमहावीरचरित्रम् ताव सहसच्चिय पेच्छइ गयणंगणे समुत्थियं थेववित्थारं मेहखंडं, तं च-कज्जल-भसलगवल-कोइल-कालिंदीजलसामलं, फुरंतविज्जुदंडुड्डामरं, धंतकलहोयधवलगोपंतिमणहरं, समुल्लसंताखंडलगंडीवाडंबररमणिज्जं, मंदमंदमुक्कबिंदुसंदोहसुंदरं गंभीरगज्जिररवतंडवियसिहंडिगणं खणमेगं दिसामुहेसु पसरिऊण सहसच्चिय समुच्छलियपबलपवणप्पणोलिज्जमाणं सव्वहा पणट्ठमवलोइऊण चिंतेइ-'अहो केरिसी वत्थुपरिणई? जं तारिसं घणपडलमच्चंतनयणाभिरामं खणमेत्तमुन्नइं पाविऊण संपयं सव्वुच्छेयमावन्नं । एयाणुमाणेणं चिय सव्ववत्थूणं एसा गई, खणविगमधम्मे य एत्थ किं पडिबंधठ्ठाणं?, का वा रई? को वा उत्तरोत्तरकायव्वविहाणुज्जमो? कहं वा खणमेत्तंपि बज्झवत्थूसु विस्सासो, अच्छंतु वा बज्झवत्थुणो, जं इमं सयलमणोरहमंदिरं सरीरं जस्स किर निमित्तं कीरइ करि-तुरयरह-जोह-जुवइ-पुरागरपमुहरज्जंगोवज्जणसमुज्जमो तंपि उप्पायधम्मत्तणेण पच्चक्खदिट्ठविणट्ठएव प्रेक्षते गगनाङ्गणे समुत्थितं स्तोकविस्तारं मेघखण्डम्। तं च कज्जल-भ्रमर-गवय-कोकिलकालिन्द्रीजलश्यामलम्, स्फुरद्विद्युद्दण्डोद्भटम्, मातकलधौतधवलगोपङ्क्तिमनोहरम्, समुल्लसदाऽऽखण्डलगाण्डीवाऽऽडम्बररमणीयम्, मन्दमन्दमुक्तबिन्दुसन्दोहसुन्दरम्, गम्भीरगर्जिररवताण्डवितशिखण्डिगणं क्षणमेकं दिङ्मुखेषु प्रसृत्य सहसा एव समुच्छलितप्रबलपवनप्रणोद्यमानं सर्वथा प्रणष्टमवलोक्य चिन्तयति-'अहो! कीदृशी वस्तुपरिणतिः? यद् तादृशं घनपटलमत्यन्तनयनाऽभिरामं क्षणमात्रम् उन्नतिं प्राप्य साम्प्रतं सर्वोच्छेदमापन्नम् । एतदनुमानेन एव सर्ववस्तूनाम् एषा गतिः । क्षणविगमधर्मे च अत्र किं प्रतिबन्धस्थानम्? का वा रतिः? कः वा उत्तरोत्तरकर्तव्यविधानोद्यमः? कथं वा क्षणमात्रमपि बाह्यवस्तुषु विश्वासः । आस्तां वा बाह्यवस्तुभिः, यद् इदं सकलमनोरथमन्दिरं शरीरं यस्य किल निमित्तं क्रियते करि-तुरग-रथ-योधयुवती-पुराऽऽकरप्रमुखराज्याङ्गोपार्जनसमुद्यमः तदपि उत्पादधर्मत्वेन प्रत्यक्षदृष्टविनष्टमेघमालामिव ध्रुवं કે જે કાજળ, ભમરા, જંગલી પાડા, કોયલ, અને યમુનાના જળ સમાન શ્યામ, સ્કુરાયમાન વીજળીને લીધે ભયાનક, ધમેલ શ્યામ સુવર્ણની વચ્ચે વિજળી રૂપી શ્વેત કિરણોની શ્રેણિ સમાન મનોહર, ઉલ્લાસ પામતા ઇંદ્રધનુષ્યના આડંબર વડે રમણીય, મંદ મંદ વરસતાં બિંદુ સમૂહવડે સુંદર, ગંભીર ગર્જરવથી મયૂરોને નૃત્ય કરાવનાર એવું તે ક્ષણવાર દિશાઓમાં પ્રસરીને તરતજ પ્રબળ પવનથી પ્રેરાતાં સર્વથા નષ્ટ થએલ જોઇને નરેંદ્ર ચિંતવવા લાગ્યો કે “અહો! વસ્તુની પરિણતિ કેવી છે? કે આંખોને અત્યંત ગમે એવું વાદળ ક્ષણવાર ઉન્નતિ પામી અત્યારે સર્વથા વિચ્છેદ પામ્યું. એના અનુમાનથી સર્વ પદાર્થોની એવી જ સ્થિતિ સમજવી. ક્ષણવિનશ્વર એવી વસ્તુમાં આસક્તિ શું કરવી? કે પ્રીતિ પણ કેવી? અથવા ભવિષ્યના કાર્યવિધાનનો ઊદ્યમ પણ કેવો? કે બાહ્ય વસ્તુઓમાં ક્ષણમાત્રનો વિશ્વાસ પણ શો કરવો? અથવા તો બાહ્યવસ્તુઓ દૂર રહો, પરંતુ સમસ્ત મનોરથના મંદિરરૂપ એવું આ શરીર કે જેના નિમિત્તે હાથી, ઘોડા, રથ, યોધા, યુવતી, નગર, ખાણ વગેરે રાજ્યાંગ મેળવવાનો પ્રયત્ન થાય છે, તે પણ ઉત્પન્ન થવાથી, પ્રત્યક્ષ દષ્ટ-વિનષ્ટ મેઘની શ્રેણીની જેમ અવશ્ય વિનશ્વર જ

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340