Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 319
________________ ३०४ तयणंतरं च वलिउं साहइ सो चक्कवट्टिणो वत्तं । सोऽवि य गयमारूढो समग्गसेणाए संजुत्तो ||१०|| चउरंगुलप्पमाणं रोगासिवनासणं मणि घेत्तुं । चक्काणुमग्गलग्गो तिमिसगुहं विसइ महराया ।।११।। तत्तो तिमिसगुहंतंधयारविद्धंसणठ्ठमइगरुए। मंडलगे सो विलिहइ कागिणिरयणेण भित्ती ||१२|| श्रीमहावीरचरित्रम् ताहे मंडलगमऊहजालउज्जोयहणियतिमिराओ । नीहरइ सुहेण समं सेणाए सो गुहाहिंतो ।। १३ ।। इओ य वेयङ्कपरभागवत्तिणो वि (चि?) लाया महापरक्कमा, अपरिभूयसामत्था, कणग तदनन्तरं च वलित्वा कथयति सः चक्रवर्तिनं वृत्तम् । सोऽपि च गजमाऽऽरूढः समग्रसेनाभिः संयुक्तः ||१०|| चतुरङ्गुलप्रमाणं रोगाऽशिवनाशकं मणि गृहीत्वा। चक्रानुमार्गलग्नः तमिस्रागुहां विशति महाराजा ।।११।। ततः तमिस्रगुहान्ताऽन्धकारविध्वंसनार्थम् अतिगुरुकान् । मण्डलकान् सः विलिखति काकिणीरत्नेन भित्तिषु || १२ || तदा मण्डलकमयूखजालोद्योतहततिमिरायाः । निहरति सुखेन समं सेनया सः गुहायाः ।।१३।। इतश्च वैताढ्यपरभागवर्तिनः किराताः महापराक्रमाः, अपरिभूतसामर्थ्याः, कनक-रजत-धन-धान्यसमृद्धाः પાછા વળીને તેણે તે વૃત્તાંત પ્રિયમિત્રને જણાવ્યો, જેથી સમસ્ત સેનાયુક્ત તે હાથીપર આરૂઢ થઇ, રોગ અને અશિવનો નાશ કરનાર તથા ચાર અંગુલપ્રમાણ મણિરત્ન લઈ, ચક્રાનુસારે તેણે તમિસ્રાગુફામાં પ્રવેશ કર્યો. (१०/११) ત્યાં તમિસ્રાગુફાના અંધકારને પરાસ્ત કરવા તેણે ભીંતો પર કાકિણીરત્નથી મોટા માંડલા કર્યાં. (૧૨) ત્યારે માંડલાના કિરણ-સમૂહના ઉદ્યોતથી અંધકાર હણાઈ જતાં, તે સેના સહિત ગુફામાંથી સુખે બહાર नीऽप्यो. (13) હવે અહીં વૈતાઢચના પરભાગમાં રહેતા, મહાપરાક્રમી, કનક, રત્ન, ધન, ધાન્યથી સમૃદ્ધ અને અપરિભૂત

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340