________________
३१०
श्रीमहावीरचरित्रम् साहति सव्ववइयरमसमत्थत्तं च अत्तसत्तीए | नरवइसेवाकज्जे पेसेंति य ते चिलाएऽवि ।।६।।
अह मुक्ककेसहत्था पहरणरहिया नियंसिओल्लपडा।
भयवसविसंठुलंगा गंतूण नमंति ते मेच्छा ।।७।। कणगं विचित्तरयणे अन्नंपि विसिट्ठवत्थुमप्पिंति । पडिवज्जिय तस्सेवं नियावराहं च खामेंति ||८|| एवं च पवज्जियसेवा मिलेच्छा सम्माणिऊण चक्किणा विसज्जिया सट्टाणेस | सेणावईवि सिंधुमहानईए बीअखंडसाहणत्थं पेसिओ पुव्वविहीए। तं च साहिऊण पच्छाऽऽगए तंमि पियमित्तो राया चक्काणुमग्गेण पट्टिओ वेयड्डाभिमुहं, कमेण य पत्तो पव्वयनियंबदेसं ।
कथयन्ति सर्वव्यतिकरमसमर्थत्वं च आत्मशक्त्याः । नरपतिसेवाकार्ये प्रेषन्ति च तान् किरातान् अपि ||६||
अथ मुक्तकेशहस्ताः प्रहरणरहिताः निवसिताऽऽर्द्रपटाः।
भयवशविसंस्थुलाङ्गाः गत्वा नमन्ति ते म्लेच्छाः ।।७।। कनकम्, विचित्ररत्नानि, अन्यदपि विशिष्टवस्तु अर्पयन्ति । प्रतिपद्य तत्सेवां निजाऽपराधं च क्षामयन्ति ।।८।। एवं च प्रपन्नसेवाः म्लेच्छाः सन्मान्य चक्रिणा विसर्जिताः स्वस्थानेषु । सेनापतिः अपि सिन्धुमहानद्याः द्वितीयखण्डसाधनार्थं प्रेषितः पूर्वविधिना। तच्च साधयित्वा पश्चाद् आगते तस्मिन् प्रियमित्रः राजा ગયા અને પોતાના અસામર્થ્ય સાથે તેમણે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો, તથા તે મ્લેચ્છોને પણ નરેંદ્રની સેવા કરવા भोऽदया. (५/७)
પછી છૂટા મૂકેલા કેશો પર હાથ ફેરવતા, હથિયાર રહિત, આર્ટ વસ્ત્ર પહેરી, ભયથી વ્યાકુળ બનેલા એવા પ્લેચ્છો જઇને નરેંદ્રને નમી પડ્યા. (૭)
વળી સુવર્ણ, વિવિધ રત્નો, તેમજ બીજી પણ કીંમતી વસ્તુઓ તેમણે ભેટ ધરી અને તેની સેવા સ્વીકારીને पोतानो अ५२।५ भाव्यो. (८)
એ પ્રમાણે સેવાનો સ્વીકાર કરતાં પ્લેચ્છોનો સત્કાર કરીને તેને સ્વસ્થાને વિસર્જન કર્યા. પછી સિંધુ નદીનો બીજો ખંડ સાધવા માટે નરેંદ્ર પૂર્વ પ્રમાણે સેનાપતિને મોકલ્યો, એટલે તે સાધીને સેનાપતિ પાછો આવતાં પ્રિય મિત્ર રાજા ચક્રાનુસાર વૈતાઢયગિરિ ભણી ચાલ્યો અને અનુક્રમે પર્વતના મધ્યભાગમાં પહોચ્યો. ત્યાં ઉત્તર અને દક્ષિણ