Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 296
________________ तृतीयः प्रस्तावः २८१ उवविट्ठो सिंहासणे जिणो । एत्थंतरे जिणागमणनिउत्तपुरिसेहिं वद्धाविओ तिविट्टू । कहिओ जिणागमणवइयरो। तओ हरिसभर समुल्लसंतरोमंचेण य दवावियं पीइदाणं सङ्घदुवालसकलहोयकोडीओ तेसिं पुरिसाणं । समग्गबलवाहणो अचलेण समेओ य गओ वासुदेवो वंदणवडियाए । छत्ताइच्छत्तपमुहं जिणाइसयमवलोइऊण परिचत्तसयलरायचिंधो दूराओ च्चिय पयचारेण गंतूण तिपयाहिणापयाणपुव्वयं जयगुरुं नमंसिऊण एवं थोडं पवत्तोजय संसारमहोयहिपडंतजणजाणवत्त ! जयनाह ! । परमसिवमोक्खकारण ! रणवज्जिय! विजियमयमाण ! ।।१।। निम्महियमोहमाहप्प! दुट्ठकंदप्पदप्पनिद्दलण! | मायाविसवल्लिविणासपरसु जय जय जयप्पवर ! ||२|| जिनाऽऽगमननियुक्तपुरुषैः वर्धापितः त्रिपृष्ठः । कथितः जिनाऽऽगमनव्यतिकरः । ततः हर्षभरसम्मुलसद्रोमाञ्चेन च दापितं प्रीतिदानं सार्धद्वादशकलधौतकोट्याः तेषां पुरुषाणाम् । समग्रबलवाहनः अचलेन समेतश्च गतः वासुदेवः वन्दनप्रतिज्ञया । छत्रातिछत्रप्रमुखं जिनाऽतिशयमवलोक्य परित्यक्तसकलराजचिह्नः दूरतः एव पादचारेण गत्वा त्रिप्रदक्षिणाप्रदानपूर्वकं जगद्गुरुं नत्वा एवं स्तोतुं प्रवृत्तः जय संसारमहोदधिपतज्जनयानपात्र! जगन्नाथ! | परमशिवमोक्षकारण! रणवर्जित! विजितमदमान ! ||१|| निर्मथितमोहमाहात्म्य! दुष्टकन्दर्पदर्पनिर्दलन!। मायाविषवल्लीविनाशपरशो! जय जय जगत्प्रवर! ।।२।। કરાતા એવા જિનેશ્વર સિંહાસનપર બિરાજમાન થયા. એવામાં કેવળ જિનાગમ નિવેદન ક૨વા નિમિત્તે નિયુક્ત કરેલા પુરુષોએ વાસુદેવને વધામણી આપતા જિનાગમનો પ્રસંગ કહી સંભળાવ્યો, જે સાંભળતાં ભારે હર્ષથી પ્રગટ થતા રોમાંચવડે તેણે તે પુરુષોને સાડીબાર કોટિ સુવર્ણ પ્રીતિદાનમાં અપાવ્યું. પછી સમગ્ર સૈન્ય વાહન સહિત અચલને સાથે લઇને વાસુદેવ પ્રભુને વંદન કરવા ચાલ્યો. આગળ જતાં છત્રાદિપ્રમુખ જિનાતિશય જોઇને બધા રાજચિન્હો તજી, દૂરથી જ પગે ચાલી ત્રણ પ્રદક્ષિણા પૂર્વક જગદીશને વંદન કરીને તે આ પ્રમાણે સ્તુતિ કરવા लाग्यो : સંસાર-સાગરમાં પડતા ભવ્યોને નાવરૂપ એવા હે જગદીશ! તમે જય પામો. પરમ કલ્યાણરૂપ મોક્ષના કારણ, સંઘર્ષ વિનાના અને મદ, માનને જીતનાર હે નાથ! તમે જયવંતા વર્તે. (૧) મોહના પ્રભાવને નિર્મૂળ કરનાર, દુષ્ટ કંદર્પના દર્પને દળી નાખનાર, માયારૂપ વિષ-વેલડીને છેદવામાં પરશુતુલ્ય અને જગતમાં એક શ્રેષ્ઠ એવા હે પ્રભુ! તમારો જય થાઓ. (૨)

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340