Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 312
________________ तृतीयः प्रस्तावः २९७ कडिभागं, सुरिंदवारणकरकरणिजंघाजुयलं, सुपइट्ठियलट्ठसुकुमालरत्ततलं चलंतं कुमारं पेच्छिऊण जायपरमसंतोसो पवररायकुलपसूयाओ कण्णगाओ परिणाविऊण, पसत्थवासरे रज्जे अभिसिंचिउं तओ तहाविहाण य सूरीणं पासे पव्वज्जं पडिवज्जइ । पियमित्तस्सवि अप्पडिहयसासणं रज्जं करिंतस्स कालक्कमेण समुप्पन्नाइं चउद्दस रयणाइं, ताणि य इमाणि सेणावइ गाहावइ पुरोहिय तुरय वड्ढइ गयित्थी । चक्कं छत्तं चम्मं मणि कागणि खग्ग दंडो य ।।१।। एवं सो पियमित्त समुप्पन्नचक्काइरयणो अणेगनरनाह निवह परियरिओ, चक्करयणदंसिज्जमाणमग्गो विजयजत्ताए मागहतित्थाभिमुहं संपत्थिओ । कमेण य तस्सादूरदेसं पत्तो समाणो खंधावारनिवसं काऊण मागहतित्थाहिवस्स देवस्स साहणत्थं अट्ठमभत्तं तवोकम्मं पडिवज्जइ । तस्स पज्जंते य हय-रह- जोहपुरिवुडो, जोत्तियपवरतुरंगं " सुप्रतिष्ठितलष्टसुकुमाररक्ततलं चलन्तं कुमारं प्रेक्ष्य जातपरमसन्तोषः प्रवरराजकुलप्रसूताः कन्याः परिणाय्य, प्रशस्तवासरे राज्ये अभिसिच्य ततः तथाविधस्य च सूरेः पार्श्वे प्रव्रज्यां प्रतिपद्यते । प्रियमित्रस्याऽपि अप्रतिहतशासनं राज्यं कुर्वतः कालक्रमेण समुत्पन्नानि चतुर्दशरत्नानि तानि च इमानि - सेनापतिः गाथापतिः पुरोहितः तुरगः वार्धकिः गजः स्त्री । चक्रं छत्रं चर्म्म मणिः काकणिः खड्गः दण्डश्च ||१|| एवं सः प्रियमित्रः समुत्पन्नचक्रादिरत्नः, अनेकनरनाथनिवहपरिवृत्तः, चक्ररत्नदर्श्यमाणमार्गः, विजययात्रायै मागधतीर्थाभिमुखं सम्प्रस्थितः । क्रमेण च तस्याऽदूरदेशं प्राप्तः सन् स्कन्धावारनिवेशं कृत्वा मागधतीर्थाधिपस्य देवस्य साधनार्थम् अष्टमभक्तं तपःकर्म प्रतिपद्यते। तस्य पर्यन्ते च हय-रथ-योधपरिवृत्तः, योजितप्रवरतुरगं અશ્વના જેવો જેનો કટિભાગ છે, ઐરાવણની સૂંઢસમાન જેની જંઘાઓ છે, તથા સુપ્રતિષ્ઠિત પુષ્ટ અને સુકુમાલ જેના રક્ત પાદતળ છે એવા તે કુમારને ફરતો જોઇને, પરમ સંતોષ પામી, ઉત્તમ રાજકુળની અનેક કન્યાઓ પરણાવી અને શુભ દિવસે તેને રાજ્યપર બેસારીને પોતે (રાજાએ) આચાર્ય મહારાજ પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી, પછી અખંડ રાજ્ય ચલાવતાં પ્રિયમિત્રે અનુક્રમે ચૌદ રત્નો ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે-‘સેનાપતિ, ગાથાપતિ, पुरोहित, अश्व, वार्घडि, ग, स्त्री, थर्ड, छत्र, धर्म, भशि, अडिएशी, जड्ग, अने हँड. એમ ચક્રાદિક રત્નો ઉત્પન્ન થતાં અનેક રાજાઓના પરિવારવાળો ચક્રરત્ન વડે દેખાડાતા માર્ગવાળો તે પ્રિયમિત્ર વિજયયાત્રા કરવા માગધતીર્થ ત૨ફ ચાલ્યો અને અનુક્રમે તે તીર્થની નજીકના પ્રદેશમાં પહોંચતાં સૈન્યને સ્થાપન કરી, માગધતીર્થના અધિપતિ દેવને સાધવા નિમિત્તે તેણે અઠ્ઠમતપ કર્યો. તે પછી અશ્વ, સુભટો અને રથયુક્ત શ્રેષ્ઠ અશ્વ તથા ચાર ઘંટાવળા રથમાં આરૂઢ થઇ, ચક્રને અનુસરી, કેટલોક માર્ગ આગળ જઇ,

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340