Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 311
________________ २९६ श्रीमहावीरचरित्रम् तओ आउक्खएणं चुओ समाणो रिद्धिस्थिमियसमिद्धे निरंतरमुप्पज्जमाणजिणचक्कवट्टिबलदेववासुदेवपहाणपुरिससरिए(?) हिए(?) एगवीस(परियरिए(?) एगस)रूवकाल-परिकलिए अवरविदेहे खेत्ते मूयाए रायहाणीए धणंजयस्स राइणो सयलंतेउरपहाणाए धारिणीए देवीए चउद्दसमहासुमिणसूइओ सो तिविठ्ठजीवो कुच्छिंसि पुत्तत्तणेण उववन्नोत्ति । समुचियसमए य कयं से पियमित्तोत्ति नामं । वडिओ य देहोवचएणं विण्णाणपगरिसेण य। अण्णया य सो धणंजयराया सरयनिसायरसरिसवयणं, तरुणतरणिपडिबुद्धपुंडरियलोयणं, मणिखंडमंडियकुंडलुल्लिहियपीणगंडमंडलं, अकुडिलुत्तुंगनासावंसं, बालप्पवालपाडलोट्ठसंपुडं कुंदमउलमालासिणिद्धसुसिलिट्ठदंतपंति, पसत्थरेहावलयरेहंतकंठकंदलं, मंसलसुविसाल-वच्छत्थलं, महानयरगोपुरपयंडबाहुदंडं, संगयपासोवसोहियसुप्पमाणमज्झभाग, वियसियसय-वत्तसरिच्छातुच्छनाभिं, जच्चतुरयवट्टिय ततः आयुःक्षयेण च्युतः सन् ऋद्धिस्तिमितसमृद्धे निरन्तरमुत्पद्यमान-जिन-चक्रवर्ति-बलदेववासुदेवप्रधानपुरुष-परिवृते एकस्वरूपकालपरिकलिते अपरविदेहे क्षेत्रे मूकायां राजधान्यां धनञ्जयस्य राज्ञः सकलान्तःपुरप्रधानायाः धारिण्याः देव्याः चतुर्दशमहास्वप्नसूचितः सः त्रिपृष्ठजीवः कुक्षौ पुत्रत्वेन उपपन्नः इति । समुचितसमये च कृतं तस्य प्रियमित्र इति नाम । वर्धितः च देहोपचयेन विज्ञानप्रकर्षेण च । अन्यदा च सः धनञ्जयराजा शरदनिशाकर-सदृशवदनं, तरुणतरणिप्रतिबुद्ध-पुण्डरिकलोचनम्, मणिखण्डमण्डितकुण्डलोल्लिखितपीनगण्डमण्डलम्, अकुटिलोत्तुङ्गनासावंशम्, बालप्रवालपाटलोष्ठसम्पुटम्, कुन्दमुकुलमालास्निग्धसुश्लिष्ट दन्तपङ्क्तिम्, प्रशस्तरेखावलयराज-मानकण्ठकन्दलम्, मांसलसुविशालवक्षस्थलम्, महानगरगोपुरप्रचण्डबाहुदण्डम्, सङ्गतपाोपशोभित-सुप्रमाणमध्यभागम्, विकसितशतपत्रसदृशाऽतुच्छनाभिकम्, जात्यतुरग-वर्तितकटिभागम्, सुरेन्द्रवारणकर(अनु)करणिजङ्घायुगलम्, ત્યાંથી આયુક્ષય થતાં અવી, નિશ્ચળ ઋદ્ધિવડે સમૃદ્ધ, નિરંતર જ્યાં જિનેશ્વર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવપ્રમુખ શ્રેષ્ઠપુરુષો ઉત્પન્ન થાય છે અને જ્યાં સદાકાળ એકસ્વરૂપે વર્તે છે એવા મનોહર મહાવિદેહ ક્ષેત્રમાં આવેલ મૂકારાજધાનીના રાજા ધનંજયની બધી રાણીઓમાં પ્રધાન એવી ધારિણી નામે પટરાણીના ઉદરમાં ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત એવો તે ત્રિપૃષ્ઠનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. જન્મ પામતાં ઉચિત સમયે રાજાએ તેનું પ્રિય મિત્ર એવું નામ રાખ્યું. તે દેહના ઉપચય અને વિજ્ઞાન-કળાકૌશલ્યથી વૃદ્ધિ પામ્યો. એકદા ધનંજય રાજાએ, શરદઋતુના ચંદ્રમાં સમાન મુખયુક્ત, બાળસૂર્યથી વિકાસ પામેલા પુંડરીક-કમળ સમાન લોચનવાળા, મણિથી જડેલા કુંડલો જેના પુષ્ટ ગાલ પર લટકી રહ્યાં છે, સરલ અને ઉન્નત નાસિકાયુક્ત, કોમળ પ્રવાલસમાન રક્ત ઓષ્ઠવાળા, કુંદપુષ્પની કળીઓની શ્રેણિસમાન સ્નિગ્ધ અને અત્યંત સુશ્લિષ્ટ દેતપંક્તિથી વિરાજિત, પ્રશસ્ત રેખાઓના વલયથી કંઠ રૂપી કંદ જેનો શોભિત છે, પુષ્ટ અને વિશાળ વક્ષસ્થળયુક્ત, મહાનગરના ગોપુર-મુખ્યધારતુલ્ય જેના ભુજદંડ છે, બંને પુષ્ટ પાર્થભાગથી સુપ્રમાણ જેનો મધ્યભાગ શોભે છે, વિકસિત કમળતુલ્ય જેની તુચ્છ-કુશ નાભિ છે, જાત્ય

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340