Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 313
________________ २९८ श्रीमहावीरचरित्रम् चाउग्घंटे रहमारूढो चक्काणुमग्गेण केत्तियंपि भूमिभागं गंतूण कुवियकयंतभूविब्भमं, अणेगरयणकिरणजालकब्बुरियदिसावलयं वामपाणिणा सज्जीकयजीवं कोदंडं गिण्हिऊण तहा वज्जसारतुंडं, विविहरयणविरइयपंखदेसं, मणिविणिम्मियचक्कवट्टिनामचिंधं दाहिणकरेण सरं आयन्नमाकड्ढिऊण मागहतित्थाहिवस्स सम्मुहं मुयइ । सोऽवि सरो दुवालस जोयणाई गंतूण मागहदेवस्स सहाए निसन्नस्स तस्स पुरओ निवडिओ। तं च सो दट्टण निठुरनिडालवट्टनिविट्ठभिउडिभीसणवयणो गाढकोवभरारुणनयणो भणिउमाढत्तो रे रे कस्स कयंतेण सुमरियं? कस्स वल्लहं न जियं?| को मज्झ कोवदीवयसिहं व वंछइ पयंगोव्व? ||१|| __किं केणइ भुयबलदप्पिएण देवेण अहव मणुएणं । जक्खेण रक्खसेण व एसो खित्तो सरो होही? ||२|| चतुर्घण्टं रथमारूढः चक्राणुमार्गेण कियन्तमपि भूमिभागं गत्वा कुपितकृतान्तभ्रूविभ्रमम्, अनेकरत्नकिरणजालकर्बुरितदिग्वलयं वामपाणिना सज्जीकृतज्यावन्तं कोदण्डं गृहीत्वा तथा वज्रसारतुण्डम्, विविधरत्नविरचितपक्षदेशम्, मणिविनिर्मितचक्रवर्तिनामचिह्न दक्षिणकरेण शरमाकर्णम् आकृष्य मागधतीर्थाधिपस्य सन्मुखं मुञ्चति। सोऽपि शरः द्वादशयोजनानि गत्वा मागधदेवस्य सभायां निषण्णस्य तस्य पुरतः निपतितः । तं च सः दृष्ट्वा निष्ठुरललाटपट्टनिविष्टभृकुटीभीषणवदनः गाढकोपभराऽरुणनयनः भणितुं आरब्धवान् रे रे कः कृतान्तेन स्मृतः? कस्य वल्लभं न जीवितम्? कः मम कोपदीपकशिखां वा वाञ्छति पतङ्गः इव? ||१|| किं केनाऽपि भुजाबलदर्पितेन देवेन अथवा मनुजेन । यक्षेण राक्षसेन वा एषः क्षिप्तः शरः भविष्यति? ।।२।। કોપાયમાન થયેલ કૃતાંતની ભ્રકુટીતુલ્ય, અનેક રત્નના કિરણોથી દિશાઓને ચકમકતી કરનાર તથા સજ્જ કરેલ જ્યા-દોરીયુક્ત એવા ધનુષ્યને ડાબા હાથે ધારણ કરી, વજસમાન અગ્રભાગવાળા, વિવિધ રત્નોથી જડેલ પંખપક્ષયુક્ત, તથા મણિઓથી જેમાં ચક્રવર્તીના નામની નિશાની કરવામાં આવેલ છે એવા બાણને જમણા હાથે કાન સુધી ખેંચીને તેણે માગધતીર્થના અધિપતિ તરફ છોડ્યું, એટલે તે બાણ પણ બાર યોજન જઈ, સભામાં બેઠેલ માગધદેવની આગળ પડ્યું. તે જોતાં નિષ્ફર લલાટપર ચડાવેલ ભ્રકુટીથી ભીષણ મુખયુક્ત અને ગાઢ કોપથી આંખો લાલ કરી તે કહેવા લાગ્યો-“અરે! કૃતાંતે આજે કોને યાદ કરેલ છે? અથવા કોને પોતાનું જીવિત વ્હાલું નથી? કે જે મારા કોપરૂપ દીપકની શિખામાં પતંગની જેમ પડવાને ઇચ્છે છે. (૧) શું આ બાણ, ભુજબળથી ગર્વિષ્ઠ બનેલા કોઇ દેવ કે મનુષ્ય અથવા યક્ષ કે રાક્ષસે નાખ્યું હશે?' (૨)

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340