Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 305
________________ २९० श्रीमहावीरचरित्रम् सहस्साइं सव्वाउयं पालिऊण कालमासे कालं किच्चा उववन्नो सत्तममहीए तमतमाभिहाणाए अप्पइट्ठाणंमि नरयावासे लक्खपमाणे पंचधणूसि(स?)यसरीरो नारगो। अइगाढपावकम्मेहिं पुव्वभवसंचिएहिं गरुएहिं निहओ विसहतो दुक्खाइं परमतिक्खाइं चाउद्दिसिनिठुरवज्जसूलतिक्खखग्गभिज्जमाणंगो अइदीणकरुणसदं पइक्खणं विलवमाणो य । किं पुव्वभवंमि मए कयंति जेणेरिसंमि ठाणंमि । निच्चंधयारतमसे उववन्नो कुच्छणिज्जंमि? ।।१।। एवं विचिंतयंतो खणे खणे घोरवेयणाभिहओ। पज्जलियगेहमज्झप्पविठ्ठपंगुव्व विलवेइ ।।२।। अयलोऽवि कयतप्पारलोइयकायव्वो गाढसोगाभिभूओ सुसाणं व भवणं मन्नमाणो, अदिठ्ठपुव्वयं पिव पियजणं च अवगणितो, विसं विसयं मन्नमाणो, बंधुणो बंधणं परिकप्पेमाणो, पालयित्वा कालमासे कालं कृत्वा उपपन्नः सप्तममयां तमतमाऽभिधाने अप्रतिष्ठाने नरकाऽऽवासे लक्षप्रमाणे पञ्चधनुष्कशतशरीरः नारकः । अतिगाढपापकर्मभिः पूर्वभवसञ्चितैः गुरुकैः निहतः, विसहमानः दुःखानि परमतीक्ष्णानि, वज्र-शूलतीक्ष्णखड्गभिद्यमानाऽङ्गः अतिदीनकरुणशब्दं प्रतिक्षणं विलपमानः च - किं पूर्वभवे मया कृतं इति येन ईदृशे स्थाने । नित्याऽन्धकारतमसि उपपन्नः कुत्सिते? ।।१।। एवं विचिन्तयन् क्षणे क्षणे घोरवेदनाऽभिहतः । प्रज्वलितगृहमध्यप्रविष्टपगुः इव विलपति ।।२।। अचलोऽपि कृततत्पारलौकिककर्तव्यः गाढशोकाऽभिभूतः स्मशानमिव भवनं मन्यमानः, अदृष्टपूर्वकमिव प्रियजनञ्चाऽवगणयन्, विषं विषयं मन्यमानः, बन्धून् बन्धनं परिकल्पमानः, प्रवरतरुखण्डमण्डिते नन्दनवने પામી, સાતમી તમસ્તમા નામની પૃથ્વી નરકના લક્ષ યોજનપ્રમાણ અપ્રતિષ્ઠાન નામના નરકાવાસ-પાથડામાં તે પાંચસો ધનુષ્યપ્રમાણ શરીરવાળો નારક થયો. પૂર્વભવમાં ભેગા કરેલ અત્યંત ગાઢ અને મોટાં પાપકર્મથી હણાયેલ, અતિ તીક્ષ્ણ દુઃખોને સહન કરતો, ચોતરફ કઠિન વજ, શૂળ, તીક્ષ્ણ ખડ્રગ વિગેરે શસ્ત્રોથી કપાતો અને ક્ષણે ક્ષણે અત્યંત દીનતાથી કરુણ શબ્દોથી વિલાપ કરતો, - “અહો! મેં પૂર્વભવે શું પાપ કર્યું હશે કે જેથી આવા નિત્ય અંધકારમય અને કુત્સિત સ્થાનમાં હું ઉત્પન્ન થયો?' આ પ્રમાણે વિચારતો તે ક્ષણે ક્ષણે ઘોર વેદનાથી પરાભવ पामतi, पणता ५२मा पटेल पंगु-संनी म वारंवार विसा५ ४२तो२.यो. (१/२) એવામાં તેની ઉત્તરક્રિયા કરી, ગાઢ શોક કરતો અચલ પણ ભવનને રમશાનતુલ્ય સમજતો, પૂર્વે ન જોયેલ એવા પ્રિયજનની પણ દરકાર ન કરતો, વિષયને વિષ સમાન માનતો, બંધુઓને બંધનરૂપ ગણતો, પ્રવર વૃક્ષોથી

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340