________________
तृतीयः प्रस्तावः
इयरजणस्स व सोगो काउं न उ जुज्जए तुह कहंपि । किं गिरि-तरूणि(ण) मंतरमणिलेण चलंति जइ दोवि (अणिलेण गिरितरूणि चलिज्ज नवि मंदरो उ गिरी ) ।।७।।
एसो खु सुद्धबुद्धिस्स विब्भमो जं पियस्स मरणंमिं । अक्कंदणेण सिरकुट्टणेण अवणिज्जई सोगो ||८||
उत्तममईण पुण भवविरूवयाऽऽलोयणेण निव्वेओ । उप्पज्जइ तत्तो च्चिय विसेसधम्मुज्जमो होइ ।।९।।
इय चयसु सोगपसरं सरेसु संसारदारुकरवत्तं । पवज्जं निरवज्जं चिच्चा रज्जं च रट्टं च ।।१०।।
इतरजनस्य इव शोकः कर्तुं न तु युज्यते तव कथमपि ।
किं गिरि-तरू मन्द्रानिलेन चलतः यदि द्वौ अपि । अनिलेन गिरितरू चलेताम् नापि मन्दरः तु गिरिः ।।७।।
एषः खलु शुद्धबुद्धेः विभ्रमः यत् प्रियस्य मरणे। आक्रन्दनेन शिरकुट्टनेन अपनीयते शोकः ।।८।।
उत्तममतीनां पुनः भवविरूपताऽऽलोक (च) नेन निर्वेदः । उत्पद्यते ततः एव विशेषधर्मोद्यमः भवति ।।९।।
इति त्यज शोकप्रसरं सर संसारदारुकरपत्राम् । प्रव्रज्यां निरवद्यां त्यक्त्वा राज्यं च राष्ट्रं च ||१०||
२९३
માટે ઇતર-સામાન્ય જનની જેમ તારે કોઇ રીતે શોક કરવો ઉચિત નથી. પવનથી શું ગિરિ અને વૃક્ષો ચલિત થાય? અને કદાચ પવનથી તે બંને ચલાયમાન થાય, છતાં મંદરાચલ તો ચલિત ન જ થાય. (૭)
પ્રિયજનના મરણમાં આક્રંદ કે શિરતાડનથી જે શોક દૂર કરવામાં આવે છે, એ તો વિશુદ્ધ બુદ્ધિશાળીનો विभ्रम छे. (८)
પરંતુ ઉત્તમ મતિમાનને તો ભવિરૂપતા જોવાથી નિર્વેદ ઉત્પન્ન થાય છે અને તેથી ધર્મમાં વિશેષ ઉદ્યમ થઇ शडे छे. (९)
માટે શોક-પ્રસારને તજી અને રાજ્ય તથા રાષ્ટ્રને છોડીને, સંસારરૂપ કાષ્ઠને માટે કરવત સમાન એવી નિરવઘ પ્રવ્રજ્યાને ધારણ કરી લે.' (૧૦)