Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 293
________________ २७८ श्रीमहावीरचरित्रम् वा ममे त्ति जाव चिंतेइ ताव काणणब्भंतराओ समुट्ठिओ सदुक्खनरधणियसद्दो, तदणुमाणेण य पुणो पट्ठिओ तिविडू । अह वच्छत्थलविफुरंतकोत्थुभमणिमऊहविद्धंसियंघयारे जाए तत्थ पएसे थेवंतरगएण हरिणा दिट्ठो रुक्खेण समं विविहबंधणबद्धो पुरिसो, पुच्छिओ सो उचियायरेण 'भो को तुमं? केण वा इममवत्थंतरं पाविओसित्ति?', तेण जंपियं-'महाणुभाग! निविडबंधणत्तणओ न सक्केमि परिकहिउं। ता अवणेहि बंधे जेण साहेमि त्ति कहिए तिविट्ठणा चक्केण निक्कंतिया बंधा | जाओ वीसत्थो, भणिउं पवत्तो य-'अहो निक्कारणपरमबंधुव्व निसामेहि मम वित्तंतं, अहं रयणसेहरो नाम विज्जाहरो रूवलावन्नसुंदराइगुणावहिभूयाए सिंहलरायधूयाए विजयवईनामाए पुव्वं चिय बहुप्पयारपत्थणाहिं दिन्नाए परिणयणत्थं संपयं समग्गसामग्गीसणाहो जाव तत्थ पट्ठिओ ताव एत्थप्पएसे संपत्तो समाणो वाउवेगाभिहाणेण वेरिणा विज्जाहरेण सव्वस्समवहरिऊण 'दुक्खेण मरउत्ति मतिविभ्रमः वा मम' इति यावत् चिन्तयति तावत् काननाऽभ्यन्तरतः समुत्थितः सदुःखनरध्वनितशब्दः । तदनुमानेन च पुनः प्रस्थितः त्रिपृष्ठः । अथ वक्षस्थलविस्फुरत्कौस्तुभमणिमयूखविध्वस्ताऽन्धकारे जाते तत्र प्रदेशे स्तोकान्तरगतेन हरिणा दृष्टः वृक्षेण समं विविधबन्धनबद्धः पुरुषः । पृष्टः सः उचिताऽऽदरेण 'भोः कः त्वम्? केन वा इदमवस्थान्तरं प्राप्तः असि?' तेन जल्पितं-'महानुभाग! निबिडबन्धत्वात् न शक्नोमि परिकथयितुम् । तस्माद् अपनय बन्धान् येन कथयामि' इति कथिते त्रिपृष्ठेन चक्रेण निष्कर्तिताः बन्धाः। जातः विश्वस्तः, भणितुं प्रवृत्तश्च 'अहो निष्कारणपरमबन्धुः इव निश्रुणु मम वृत्तान्तम् । अहं रत्नशेखरः नामा विद्याधरः रूप-लावण्य-सुन्दरादिगुणावधिभूतया सिंहलराजदुहित्रा विजयवतीनाम्ना पूर्वम् एव बहुप्रकारप्रार्थनाभिः दत्ते (सति) परिणयनार्थं साम्प्रतं समग्रसामग्रीसनाथः यावत् तत्र प्रस्थितः तावदत्र प्रदेशे सम्प्राप्तः सन् वायुवेगाऽभिधानेन वैरिणा विद्याधरेण सर्वस्वमपहृत्य 'दुःखेन मरतु' इति છે, તેટલામાં વનમાંથી કોઇ દુઃખી પુરુષનો ગાઢ શબ્દ સંભળાયો, તેને અનુસરીને ત્રિપૃષ્ઠ પુનઃ આગળ ચાલ્યો અને વક્ષસ્થળમાં સ્કુરાયમાન કૌસ્તુભ-મણિના કિરણથી અંધકારનો નાશ થતાં થોડું આગળ ચાલવાથી વાસુદેવે, વૃક્ષની સાથે વિવિધ બંધને બાંધેલ એક પુરુષ દીઠો. તેણે ઉચિતાદરથી તેને પૂછ્યું-“અરે! તને આવી અવસ્થા કોણે પમાડી છે?” તે બોલ્યો-“હે મહાનુભાવ! હું નિબિડ બંધને બાંધેલ હોવાથી કંઇ પણ કહી શકતો નથી, માટે મને બંધનમુક્ત કરો કે જેથી તમને બધી હકીકત સંભળાવું.' એમ તેના કહેવાથી ત્રિપૃષ્ઠ પોતાના ચક્રથી બંધ કાપી નાખ્યા, એટલે તે સ્વસ્થ થઈને બોલ્યો-“અહો! નિષ્કારણ પરમબંધો! તમે મારો વૃત્તાંત સાંભળો:- હું રત્નશેખર નામે વિદ્યાધર છું. રૂ૫-લાવણ્ય, સૌંદર્યાદિ ગુણોની અવધિભૂત એવી સિંહલરાજાની વિજયવતી નામની પુત્રી, પૂર્વે અનેક પ્રકારની પ્રાર્થના કરતાં મને આપવામાં આવી, જેથી અત્યારે બધી સામગ્રી સહિત તેને પરણવા નિમિત્તે ચાલ્યો અને કેટલામાં આ પ્રદેશમાં આવ્યો, તેટલામાં વાયુવેગ નામના મારા શત્રુ વિદ્યાધરે બધું છીનવી લઇને“આ દુઃખે મરણ પામે” એમ ધારી મને આમ ગાઢ બંધને બાંધીને તે ચાલ્યો ગયો.' ત્રિપૃષ્ઠ કહ્યું-“તું વિદ્યાધર થઇને

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340