________________
२०८
श्रीमहावीरचरित्रम् लीलाएविहु पयपंकयाइं सो जत्थ जत्थ मेल्लेइ । वज्जाहयव्व धरणी तहिं तहिं थरहरइ बाढं ।।६।।
परिहासेणवि जे तेण पाडिया कहवि मुट्ठिघाएणं ।
ते नूणं जइ परगेहिणीए पुत्तेहिं जीवंति ।।७।। खिवइ य जत्तो दिद्धिं तत्तो च्चिय सायरं विणयपणया। अहमहमिगाए धावंति किंकरा मुक्कवावारा ।।८।।
जस्साएसं वियरइ थेवंपि अणायरेणऽवि कुमारो। सो लद्धनिहाणो इव मन्नइ कयकिच्चमप्पाणं ।।९।।
लीलया अपि खलु पदपङ्कजे सः यत्र यत्र मुञ्चति। वज्राऽऽहता इव धरणी तत्र तत्र कम्पते बाढम् ।।६।।
परिहासेनाऽपि ये तेन पातिताः कथमपि मुष्टिघातेन ।
ते नूनं यदि परगृहिण्याः पुत्रैः जीवन्ति ।।७।। क्षिपति च यत्र दृष्टिं तत्र एव सादरं विनयप्रणताः । अहमहमिकया धावन्ति किङ्कराः मुक्तव्यापाराः ||८||
यस्याऽऽदेशं वितरति स्तोकमपि अनादरेणाऽपि कुमारः | सः लब्धनिधानः इव मन्यते कृतकृत्यमात्मानम् ।।९।।
તે પોતાના ચરણકમળ લીલાથી પણ જ્યાં જ્યાં સ્થાપન કરતો, ત્યાં ત્યાં જાણે વજથી હણાયેલ હોય તેમ पृथ्वी अत्यंत थरथरती sdl. (७)
તેણે હસતાં હસતાં પણ કોઇ રીતે મુષ્ટિઘાતથી પાડેલા જનો નોકરીની સારવારથી જ જીવતા રહી શકતા.
વળી જ્યાં તે દૃષ્ટિ નાખતો, ત્યાં સાદર વિનયથી તરત જ નમી પડેલા નોકરો અન્ય કામ તજીને ઉતાવળથી तेनी छो30 ४ता. (८)
તે કુમાર અનાદરપૂર્વક જેને અલ્પ આદેશ કરતો, તે જાણે નિધાન પ્રાપ્ત થયેલ હોય તેમ પોતાના આત્માને इतकृत्य मानतो. ()