Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
२५८
श्रीमहावीरचरित्रम किं न वा मुसलमलिवलयकसिणप्पहं, धरणिमणिसारपरमाणुनिम्मियमुहं । जयह तुब्भे जमेवं रणे उज्जुया, तेहि वुत्तं अरे तुज्झ का चंगया? ||१२।। जेण दीसंति तुह सन्निहा हालिया, धरइ लीलाए मुसलंपि किल महिलिया। एवमुल्लाविरं वइरिसत्थं बलो, सरइ वेगेण करकलियसियलंगलो ।।१३।। केऽवि मट्टिप्पहारेण ताडइ भडे, अवरि मुसलेण चूरइ सहावुब्भडे । हलसिहग्गेण केसिपि उरु दारए, अन्नि चलणप्पहारेण मुसुमूरए ।।१४ ।। एक्कघाएण पाडइ महाकुंजरे, तणयपूलं व गयणे खिवइ रहवरे । मुयइ करुणाय परिचत्तसयलाउहे, ठाइ निग्गयपयावोऽवि नो से मुहे ।।१५।। किं न वा मुसलमलिवलयकृष्णप्रभम्, धरणिमणिसारपरमाणुनिर्मितमुखम् । यतध्वं यूयं यदेवं रणे उद्यताः, तैः उक्तम् अरे! तव का रम्यता? ।।१२।। येन दृश्यते तव सन्निभाः हालिकाः, धारयन्ति लीलया मुसलमपि किल महिलाः। एवमुल्लपन्तं वैरिसार्थं बलः, सरति वेगेन करकलितश्वेतलाङ्गलः ।।१३।। कान् अपि मुष्टिप्रहारेण ताडयति भटान्, अपरान् मुसलेन चूरयति स्वभावोद्भटान् । हलशिखाऽग्रेण केषामपि उरुं दारयति, अन्यान् चरणप्रहारेण भनक्ति ।।१४।। एकघातेन पातयति महाकुञ्जरान्, तृणपूलमिव गगने क्षिपति रथवरान् । मुञ्चति करुणया परित्यक्तसर्वाऽऽयुधान्, तिष्ठति निर्गतप्रतापः अपि न तस्य मुखे ।।१५।।
અને વળી તમે જય મેળવવા સમરાંગણમાં જે આમ ઉદ્યત થયા છો, તો ભ્રમરસમાન શ્યામ પ્રભાયુક્ત અને પૃથ્વી પરના મણિઓના શ્રેષ્ઠ પરમાણુઓથી જેનું મુખ બનાવેલ છે એવા મારા મુશલને પણ શું તમે જોતા નથી?" मे प्रभाए समतi तो 3 साया-'अरे! तारीत शी श्रेष्ठता? (१२)
કારણ કે તારા જેવા હળ ચલાવનારા જોયા છે, અને મુશળ તો મહિલા પણ લીલાથી ધારણ કરે છે.” એમ બોલતાં શત્રુઓ સામે બળદેવ-અચલ હાથમાં હળ લઇને એકદમ ધસ્યો. (૧૩)
અને કેટલાક સુભટોને તે મુષ્ટિ-પ્રહારથી મારવા લાગ્યો, સ્વભાવથી ઉદ્ભટ એવા કેટલાકને મુશળથી ચૂરવા લાગ્યો, હળના અગ્રભાગથી કેટલાકના સાથળ ચીરવા લાગ્યો અને કેટલાકને પાદ પ્રહારથી જમીનદોસ્ત કરવા सायो. (१४)
એક ઘાતથી તે મહા હાથીઓને પાડતો અને તૃણ-પૂળાની જેમ મોટા રથોને આકાશમાં ઉડાવી દેતો, છતાં જેઓ બધા આયુધો તજી દેતા, તેમને તે કરૂણા લાવીને છોડી મૂકતો. તેના તેજની પ્રખરતાને લીધે બાલસૂર્ય પણ तेन भुप५२ (= सन्मु५) २४ी 25तो न8. (१५)

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340