________________
२५४
श्रीमहावीरचरित्रम् परिकप्पियपक्खरगुंडाडोवाइं उट्ठियाइं तुरङ्ग-हत्थिसाहणाइं । उद्धयधयचिंधाइं संपलग्गाइं उभयबलाइं। तओ-ताडियसरतूरतुट्ठजणं भयथरहरंतकायरगणं, उद्दामबंदिसद्दपढणुच्छहंतसुहडं वरधूलिधूसरियरहधयवडं ।।१।। खरखुरुप्पकप्परियतुरयपक्खरियनियतुरयघट्टलोट्टावियकुंतयरं, आसवारकरु-क्खयतिक्खकरवालविदारियसूरसिरं। गुंडियगुरुकरडिघडफोडियतुरयघट्ट, अन्नोन्नमिलणजायनिविडसंघढें ।।२।।
सरलसेल्लकल्लोलकीलिज्जंतकुंभपलायंतगयं, सुन्नपुन्नहिंडंत चंडचंडुलहयं। तिसूलभल्लि-सेल्लभिन्नवेल्लंतनरं, उत्तालनिवडियछत्तछत्तधरं ।।३।। दंतिदंतसंघट्टपयट्टानलकणं, उद्घबाहुनच्चंतकबंधपबन्धघणं । विप्फुरंतकुंतग्गघायघुम्मियरहियं, सारिमज्झजुझंतजोहघायदुव्विसहं ||४|| कुंभिकुंभघायसमुच्छलियरुहिरप्पवहं, भूमिवट्ठनिच्चेट्ठपडियसमुत्तुंगमायंगरुद्धपहं । तुरङ्ग-हस्तिसाधनानि । उद्धृतध्वजचिह्नानि सम्प्रलग्नानि उभयबलानि । ततः-ताडितस्वरतूरतुष्टजनं भयकम्पमाणकातरगणम्। उद्दामबन्दिशब्दपठनोच्छलत्सुभटम्, वरधूलिधूसरितरथध्वजपटम् ।।१।। खरक्षुरप्रदारिततुरगसन्नद्धनिजतुरगघट्टलोठितकुन्तकरम्, अश्ववारकरोत्खाततीक्ष्णकरवालविदारितशूरशिरः । गुण्डितगुरुकरटिघटाऽऽस्फोटिततुरगघट्टम्, अन्योन्यमिलनजातनिबिडसङ्घट्टम् ।।२।। सरलशल्यकल्लोलक्लिष्यमाणकुम्भपलायमानगजम्, शून्यपुण्य(?)हिण्डमानचण्डचटुलहयम्। त्रिशूल-भल्लीबाणभिन्नवेल्लन्नरम्, उत्तालनिपतितछत्रछत्रधरम् ।।३।। दन्तिदन्तसङ्घट्टप्रवृत्ताऽनलकणम्, उर्ध्वबाहुनृत्यत्कबन्धप्रबन्धघनम्। विस्फुरत्कुन्ताग्रघातपूर्णितरथिकम्, शारिमृत्तिका?)मध्ययुध्यद्योधघातदुर्विसहम् ।।४।। कुम्भिकुम्भહાથીઓ ઉડ્યા, તથા પોતપોતાના ધ્વજચિહને ઉંચે કરતાં બંને સૈન્યો સામસામે આવ્યાં અને યુદ્ધ કરવા લાગ્યાં, જેમાં વાજીંત્રના સ્વરથી લોકો સંતુષ્ટ થતા, કાયર જનો ભયથી થરથર કંપતા, ઉત્કટ બંદીજનોના પઢવાથી સુભટો ઉત્સાહમાં આવી જતા અને ધૂળ ઉડવાથી રથોના ધ્વજ-પટો મલિન થયેલા ભાસતા હતા. (૧)
વળી તીક્ષ્ણ બાણથી ઘાયલ કરેલ અશ્વ શસ્ત્રોથી તૈયાર પોતાના ઘોડા સાથે અથડાવાથી પડતા સૈનિકવાળું, ઘોડેસવારની તીક્ષ્ણ તરવાર ચાલતાં સુભટોનાં શિર જ્યાં કપાઇ રહ્યાં છે, કવચધારી મોટા હાથીઓએ જ્યાં અશ્વસમૂહને ફોડી નાખેલ છે, અને અન્યોન્ય એકત્ર મળવાથી જ્યાં અત્યંત અથડામણ થઇ રહેલ છે, (૨)
તેમજ સરલ શલ્ય શસ્ત્રના પ્રહારથી ગંડસ્થળમાં વેદના પામી હસ્તીઓ જ્યાં પલાયન કરી રહ્યાં છે, પ્રચંડ અને પીન અશ્વો જ્યાં શૂન્ય થઇને ચાલતા, ત્રિશૂળ, ભાલા, બરછી, શલ્ય પ્રમુખ શસ્ત્રોથી ભેદાઇને સુભટો જ્યાં પડી રહ્યા છે, છત્ર અને છત્રધર જ્યાં નીચે પડી ગયેલ છે, (૩).
હસ્તીઓના પરસ્પર દંત-સંઘટ્ટનથી અગ્નિકણો પ્રગટ થઇ રહ્યા છે, ઘણા ધડ જ્યાં ઊંચા હાથ કરીને નાચી રહ્યા છે, ચળકતા ભાલાની અણીથી ઘાયલ થતાં રથિકો જ્યાં ઘુમી રહ્યા છે અને રણાંગણના મધ્યભાગમાં યુદ્ધ કરતા યોધાઓના ઘાતથી તે દુઃસહ્ય ભાસતું હતું. હાથીઓના કુંભસ્થળો ચીરતાં જ્યાં રુધિરનો પ્રવાહ ઉછળતો,