________________
१९६
श्रीमहावीरचरित्रम किच्चा उक्कोसद्वितीओ महासुक्के देवलोगे देवो समुप्पण्णो। तत्तो उव्वट्टित्ता जहा वासुदेवो होही, जहा य से पिया पयावइत्ति भविही तहा एत्तो कहिज्जइ।
इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पोयणपुरंमि नयरे जहत्थाभिहाणो रिउपडिसत्तू नाम राया। तस्स य सयलअंतेउरपहाणा भद्दा नाम अग्गमहिसी। तीसे चउमहासुमिणपिसुणियावयारो अयलो नाम पुत्तो, अच्चंतमहाबलो विस्सुओ य। एगया य तीसे देवीए पाउब्भूओ गब्भो । जाया य कालेण सव्वलक्खणपडिपुण्णसरीरा कण्णगा | कयं च उचियसमए मिगावइत्ति से नामं, कमेण य निरुवमारूढजोव्वणगुणा एवं सोहिउं पवत्ता
कसिण-सुसिणिद्ध-कुंचिरचिहुरचओ तीए उत्तमंगंमि ।
वयणेंदुविब्भमागयविडप्पसोहं समुव्वहइ ।।१।। उत्कृष्टस्थितिकः महाशुक्रे देवलोके देवः समुत्पन्नः । ततः उद्वर्त्य यथा वासुदेवः भविष्यति, यथा च तस्य पिता प्रजापतिः भविष्यति तथा इतः कथ्यते ।
त्रिपृष्ठवासुदेवचरित्रम् अत्रैव जम्बूद्वीपे द्वीपे भरते वासे पोतनपुरे नगरे यथार्थाऽभिधानः रिपुप्रतिशत्रुः नामा राजा। तस्य च सकलाऽन्तःपुरप्रधाना भद्रा नाम्नी अग्रमहिषी। तस्याः चतु:महास्वप्नपिशुनितावतारः अचलः नामकः पुत्रः अत्यन्तमहाबलः विश्रुतश्च । एकदा च तां देवीं प्रादुर्भूतः गर्भः | जाता च कालेन सर्वलक्षणप्रतिपूर्णशरीरा कन्या। कृतं च उचितसमये मृगावती इति तस्याः नाम । क्रमेण च निरूपमाऽऽरूढयौवनगुणा एवं शोभितुं प्रवृत्ता -
कृष्ण-सुस्निग्ध-कुञ्चितचिकुरचयः तस्याः उत्तमाङ्गे।
वदनेन्दुविभ्रमाऽऽगतराहुशोभा समुद्वहति ।।१।। જે પ્રમાણે તે વાસુદેવ થશે અને તેનો પિતા જેમ પ્રજાપતિ થશે, તે પ્રમાણે હવે ચરિત્ર કહેવામાં આવે છે
पृष्ठ वासुदेवनुं था. આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પોતનપુર નામના નગરમાં યથાર્થ નામધારી રિપુપ્રતિશત્રુ નામે રાજા હતો. તેને બધા અંતઃપુરમાં પ્રધાન એવી ભદ્રા નામે પટ્ટરાણી હતી, તેમને ચાર મહાસ્વપ્નથી સૂચિત અચલ નામે પુત્ર કે જે અત્યંત મહાબલી અને વિખ્યાત થયો. પછી એકદા તે રાણીને પુનઃ ગર્ભ રહ્યો અને અનુક્રમે સર્વ લક્ષણોથી વિભૂષિત એવી કન્યા ઉત્પન્ન થઇ. યોગ્ય સમયે તેનું મૃગાવતી એવું નામ રાખવામાં આવ્યું. તે અનુક્રમે યૌવનારૂઢ થતાં આ પ્રમાણે શોભવા લાગી
તેના મસ્તકપર કૃષ્ણ, સ્નિગ્ધ અને વક્ર એવા કેશનો સમૂહ, મુખ-ચંદ્રમાના વિભ્રમથી આવેલ રાહુની શોભાને धा२९॥ उरतो तो. (१)