________________
१५५
तृतीयः प्रस्तावः
रन्ना भणियं सुंदरि! मा संतप्पसु करेसु करणिज्जं ।
अच्छउ सेसं दूरे जीयंपिह तुज्झ आयत्तं ।।३४।। ___ एवं बहुं संठविऊण गओ निरंदो अत्थाणमंडवंमि। आहूया मंतिणो। साहिओ तेसिं रहंमि समग्गो देवीकोववइयरो सकुलक्कमववत्था य। मंतीहिं भणियं-'देव! वीसत्था होह, अम्हे गंतूण देविं परूवेमो।' अणुन्नाया य राइणा गया देवीए सगासं, भणिया य अणेगप्पगारेहिं, न य कहंपि संबुज्झइ। तओ विलक्खवयणा समागया राइणो सगासे, भणिउं पवत्ता य-'देव! निच्छयं देवी गाढजणियकोवा मरणंपि अब्भुवगमेज्जा, ता सव्वहा जहा तहा अणुणयणजोग्गा', रन्ना भणियं-'भो किमेवं वाहरह?, किं तुब्भे न जाणह अम्ह कुलक्कमं?-जमेगंमि रममाणे उज्जाणे अन्नो न पविसइ, वसंतमासपविट्ठो य मासग्गसो
राज्ञा भणितं 'सुन्दरि! मा सन्तप, कुरु करणीयम्।
अस्तु शेषं दूरे जीवं अपि खलु तव आयत्तम् ।।३४।। ___ एवं बहु संस्थाप्य गतः नरेन्द्रः आस्थानमण्डपे। आहूताः मन्त्रिणः। कथितः तेषां रहसि समग्रः देवीकोपव्यतिकरः स्वकुलक्रमव्यवस्था च। मन्त्रिभिः भणितं 'देव! विश्वस्थः भव, वयं गत्वा देवी प्ररूपयामः । अनुज्ञाताः च राज्ञा गताः देव्याः सकाशं भणिता च अनेकप्रकारैः, न च कथमपि सम्बुध्यते। ततः विलक्षवदनाः समागताः राज्ञः सकाशं, भणितुं प्रवृत्ताः च देव! निश्चयं देवी गाढजनितकोपा मरणमपि अभ्युपगच्छेत्, तस्मात् सर्वथा यथा तथा अनुनयनयोग्या।' राज्ञा भणितं 'भोः, किमेवं व्याहरत?, किं यूयं न जानीथ अस्माकं कुलक्रमम्-यदेकस्मिन् रममाणे उद्याने अन्यः न प्रविशति, वसंतमासप्रविष्टः
પછી રાજાએ કહ્યું કે-“હે સુંદરી! તું સંતાપ ન પામ અને કર્તવ્યને સંભાર. બીજું તો દૂર રહો, પરંતુ આ મારું वित ५५ तारे आधीन छ.' (३४) - એમ અનેક રીતે સમજાવીને રાજા રાજસભામાં ગયો. ત્યાં મંત્રીઓને બોલાવીને તેણે એકાંતમાં રાણીના કોપનો બધો પ્રસંગ અને પોતાના કુળની વ્યવસ્થા તેમને કહી સંભળાવી. ત્યારે મંત્રીઓ બોલ્યા કે- “હે દેવ! તમે શાંત થાઓ. અમે પોતે જઇને રાણીને સમજાવીએ.” એટલે રાજાએ આજ્ઞા આપતાં તેઓ રાણી પાસે ગયા અને અનેક પ્રકારે તેમણે રાણીને સમજાવી, છતાં તે કોઇ રીતે સમજી નહિ. ત્યારે વિલક્ષણ મુખ કરીને તેઓ રાજા પાસે પાછા આવ્યા અને કહેવા લાગ્યા કે-“હે દેવ! ખરેખર રાણીનો કોપ બહુજ ગાઢ છે, જેથી તે વખતસર મરણના શરણને પણ સ્વીકારી લે. માટે ગમે તે રીતે તે મનાવવા યોગ્ય છે.' રાજા બોલ્યો-“અરે! તમે આ શું બોલો છો? શું તમે અમારા કુળની મર્યાદા જાણતા નથી? કે ઉદ્યાનમાં એક ક્રીડા કરતો હોય ત્યારે અન્ય પ્રવેશ ન કરી શકે. અત્યારે વસંતઋતુ આવતાં જ પ્રવેશેલો વિશ્વભૂતિ ત્યાં એક મહિના સુધી વિલાસ માટે રહ્યો છે. ત્યારે મંત્રીઓ