Book Title: Lalit Vistara Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 254
________________ 233 જયવીયરાય સૂત્ર सूत्रार्थ : હે વીતરાગ હે જગતગુરુ તમે જય પાહે ભગવન, તમારા પ્રભાવથી મને ભવન નિર્વેદ, માર્થાનુસારિતા, ઈષ્ટ ફલસિદ્ધિ, લોકવિરુદ્ધનો ત્યાગ, ગુરુજનની પૂજ, પરાર્થકરણ, સદ્દગુરુન થગ, તેમના વચનની સેવા ક્યાં સુધી ભવ છે ત્યાં સુધી અખંડ પ્રાપ્ત થાવ. ॥१-२॥ ललितविस्तश: अस्य व्याख्या, जय वीतराग! जगद्गुरु!-भगवतस्त्रिलोकनाथस्यामन्त्रणमेतत् भावसन्निधानार्थम्। भवतु मम त्वत्प्रभावतो जायतां मे त्वत्सामर्थ्येन; भगवन्! किं तदित्याह भवनिर्वेदः संसारनिर्वेदः, न ह्यतोऽनिर्विण्णो मोक्षाय यतते, अनिर्विण्णस्य तत्प्रतिबन्धात्, तत्प्रतिबद्धयत्नस्य च तत्त्वतोऽयत्नत्वात्; निर्जीवक्रियातुल्य एषः, तथा मार्गानुसारिता-असद्ग्रहविजयेन तत्त्वानुसारितेत्यर्थः, तथा इष्टफलसिद्धिः अविरोधिफलनिष्पत्तिः, अतो हीच्छाविघाताभावेन सौमनस्यं, तत उपादेयादरः, न त्वयमन्यत्रानिवृत्तीत्सुक्यस्य, इत्ययमपि विद्वज्जनवादः। तथा लोकविरुद्धत्यागः लोकसंक्लेशकरणेन तदनर्थयोजनया महदेतदपायस्थानम्, तथा गुरुजनपूजा= मातापित्रादिपूजेतिभावः, तथा परार्थकरणं च-सत्त्वार्थकरणं च, जीवलोकसारं पौरुषचिह्नमेतत्, सत्येतावति लौकिके सौन्दर्ये लोकोत्तरधर्माधिकारीत्यत आह-शुभगुरुयोगो-विशिष्टचारित्रयुक्ताचार्यसम्बन्धः, अन्याथाऽपान्तराले सदोषपथ्यलाभतुल्योऽयमित्ययोग एव, तथा तद्वचनसेवना-यथोदितगुरुवचनसेवना, न जातुचिदयमहितमाहेति, न सकृत् नाप्यल्पकालमित्याह- आभवमखण्डा आजन्म आसंसारं वा संपूर्णा भवतु ममेति, एतावत्कल्याणावाप्तौ द्रागेव नियमादपवर्गः, फलति चैतदचिन्त्यचिन्तामणेर्भगवतः प्रभावेनेति गाथाद्वयार्थः। ललितविस्तारार्थ : આની વ્યાખ્યા સૂત્રની વ્યાખ્યા, હે વીતરાગ! હે જગદ્ગુરુ તમે જય પામો, આ=વીતરાગી જગદ્ગરુ ! તમે જય પામો એ, ભાવથી સંનિધાન માટે=ભાવથી વીતરાગ પોતાને આસન્નતર થાય તેને માટે, ત્રિલોકનાથ એવી ભગવાનને આમંત્રણ છે, હે ભગવન તમારા પ્રભાવથી મને થાવ તમારા સામર્થ્યથી મને થાવ તમને અવલંબીને મેં જે ચૈત્યવંદન કર્યું છે તેના સામર્થ્યથી મને થાવ, તે શું ? એથી કહે છેeતમારા સામર્થ્યથી મને શું થાય? એથી કહે છે – ભવનો નિર્વેદ=સંસારનો નિર્વેદ, f=જે કારણથી, આનાથી સંસારથી, અનિર્વેદવાળો મોક્ષ માટે યત્ન કરતો નથી; કેમકે અનિવેંદવાળાને તેનો પ્રતિબંધ છે સંસારના બાહ્ય ભાવોમાં સંશ્લેષ છે, અને તત્ પ્રતિબદ્ધ યત્નનું=સંસારના ભાવો પ્રત્યે સંશ્લેષવાળા જીવના મોક્ષને અનુકૂળ રત્નનું,

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292