Book Title: Lalit Vistara Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 264
________________ ૨૪3 જયવીયરાય સૂત્ર સત્કારપૂર્વક આસેવનને કારણે શ્રદ્ધા-વીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિ થવાથી આને=પ્રણિધાન કરનાર મહાત્માને, સકલ ઉપાધિની શુદ્ધિ છે. પંજિકા - इदमेव भावयति'अतिगम्भीरोदारमिति प्राग्वत्, एतत्-प्रणिधानं, कुत इत्याह- अतः प्रणिधानाद, हिः यस्मात्, प्रशस्तभावलाभात् रागद्वेषमोहैरच्छुप्तपरिणामप्राप्तेः, किमित्याह- विशिष्टस्य-मिथ्यात्वमोहनीयादेः शुद्धमनुजगतिसुसंस्थानसुसंहननादेश्च कर्मणो यथायोगं क्षयोपशमस्य-एकदेशक्षयलक्षणस्य, 'आदि'शब्दाद् बन्धस्य, भावतः सत्तायाः, प्रेत्य प्रधानधर्मकायादिलाभः प्रधानस्य-दृढसंहननशुभसंस्थानतया सर्वोत्कृष्टस्य, धर्मकायस्य-धाराधनारीशरीरस्य, 'आदि'शब्दादुज्ज्वलकुलजात्यायुर्देशकल्याणमित्रादेः, लाभः प्राप्तिः, ततः किमित्याह- तत्र-धर्मकायादिलाभे, अस्य-प्रणिधानकर्तुः, सकलोपाधिविशुद्धिः प्रलीननिखिलकलकस्थानतया सर्वविशेषणशुद्धिः, कथमित्याह,-दीर्घकालं-पूर्वलक्षादिप्रमाणतया, नैरन्तर्येण=निरन्तरायसातत्येन, સરસ્વ=બિનપૂના, માસેવન નુભવઃ, તેન, શ્રદ્ધા=શુદ્ધમારિ , વીર્થસનુષ્ઠાન, स्मृतिः अनुभूतार्थविषया ज्ञानवृत्तिः, समाधिः=चित्तस्वास्थ्यं, प्रज्ञा=बहुबहुविधादिगहनविषयाऽवबोधशक्तिः, तासां वृद्ध्या प्रकर्षण, अनासेवितसत्कारस्य हि जन्तोरदृष्टकल्याणतया तदाकाङ्क्षाऽसंभवेन चेतसोऽप्रसन्नत्वात् श्रद्धादीनां तथाविधवृद्ध्यभाव इति। પંજિકાર્ય - નેવ માવતિ .. તથવિઘવૃધ્યભાવ રૂતિ છે. આને જ ભાવન કરે છે=સ્વલ્પકાળ સેવાયેલું પ્રણિધાન પણ સકલ કલ્યાણનું આક્ષેપક હોવાથી શોભન છે એમ પૂર્વમાં કહ્યું એને જ સ્પષ્ટ કરે છે – અતિગંભીર ઉદાર એ શબ્દનો અર્થ પૂર્વની જેમ છત્રસિદ્ધ ભો ! પયઓ એ ગાથામાં બતાવેલ એ પ્રમાણે ઘણા શ્રત આવરણના ક્ષયોપશમથી લભ્યપણું હોવાને કારણે અતિગંભીર અને સકલ સુખનું સાધકપણું હોવાથી ઉદાર આ પ્રણિધાન છે=અતિગંભીર ઉદાર આ પ્રણિધાન છે, કયા કારણથી ગંભીર ઉદાર છે? એથી કહે છે – દિ=જે કારણથી, આનાથી=પ્રણિધાનથી, પ્રશસ્તભાવનો લાભ હોવાને કારણે=રાગ-દ્વેષ-મોહથી નહિ સ્પર્શાયેલા પરિણામની પ્રાપ્તિ હોવાને કારણે, શું? શું પ્રાપ્ત થાય છે ? એથી કહે છે = વિશિષ્ટ એવા ક્ષયોપશમ આદિનો ભાવ હોવાથીમિથ્યાત્વ મોહનીય આદિ અને શુદ્ધ મનુષ્યગતિ-સુંદર સંસ્થાન-સુંદર સંઘયણ આદિ કર્મનો યથાયોગ્ય ક્ષયોપશમ આદિ ભાવ હોવાથી અર્થાત્ એક દેશ ક્ષયરૂપ ક્ષયોપશમ અને આદિ શબ્દથી બંધની સત્તા હોવાથી, પ્રત્ય=જન્માંતરમાં, પ્રધાન ધર્મકાયાદિનો લાભ છે=દઢ સંઘયણ શુભ સંસ્થાનપણું હોવાને કારણે સર્વોત્કૃષ્ટ એવા ધર્મ-આરાધનાને યોગ્ય શરીરનો લાભ છે અર્થાત્ પ્રાપ્તિ છે, આદિ શબ્દથી ઉજ્જવળ કુળ-ઉજ્જવળ જાતિ-દીર્ઘ આયુષ્ય-સુંદર દેશ-કલ્યાણમિત્ર આદિની પ્રાપ્તિ છે, તેનાથી શું?=પ્રધાન

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292