Book Title: Lalit Vistara Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 282
________________ ૩૩ કર્તવ્ય કરનારા અપનબંધકાદિ જીવો ૨૬૧ કર્યું તેવા ઉત્તમ ભાવોથી યુક્ત ચૈત્યવંદનને કરવા માટે તેઓ સમર્થ બને છે, તેના બળથી તેવા મહાત્માઓ ઉત્તર-ઉત્તરના ભવમાં શ્રેષ્ઠ ધર્મ સામગ્રીને પામીને શીધ્ર ભવનો અંત કરવા સમર્થ બને છે, માટે ચૈત્યવંદનને અનુકૂળ ઉત્તમ ચિત્તના નિર્માણ માટે આદિ કર્મ આદિ સર્વ કૃત્યોમાં શક્તિ અનુસાર ઉચિત યત્ન કરવો होय. ललितविस्तरा: एवमतोऽपि विनिर्गततत्तदर्शनानुसारतः सर्वमिह योज्यं सुप्तमण्डितप्रबोधदर्शनादि, न ह्येवं प्रवर्त्तमानो नेष्टसाधक इति, भग्नोऽप्येतद्यत्नलिङ्गोऽपुनर्बन्धकः, इति तं प्रत्युपदेशसाफल्यम्। 'नानिवृत्ताधिकारायां प्रकृतावेवंभूत' इति कापिलाः, 'न अनवाप्तभवविपाक' इति च सौगताः, 'अपुनर्बन्धकास्त्वेवंभूता' इति जैनाः। ललितविस्तरार्थ : આનાથી જ=જૈનદર્શનથી જ, નીકળેલા તે તે દર્શન અનુસારથી સુપ્તમંડિત પ્રબોધ દર્શન આદિ સર્વ અહીં=જૈનદર્શનમાં, આ રીતે=પ્રસ્થક દષ્ટાંતની જેમ, યોજવું, શિ=જે કારણથી, આ રીતે પ્રવર્તમાન=પ્રસ્થકકર્તુના દષ્ટાંતથી પ્રવર્તતો અપુનર્નાક, ઈષ્ટ સાધક નથી એ પ્રમાણે નથી, ભગ્ન પણ આ અપનબંધક યત્નલિંગવાળો છે, એથી તેના પ્રત્યે ઉપદેશનું સાફલ્ય છે. અનિવૃત અધિકારવાળી પ્રકૃતિમાં આવા પ્રકારનો નથી એ પ્રમાણે કપિલ દર્શનવાળા કહે છે અને અપ્રાપ્ત ભવવિપાકવાળો નથી=આવા પ્રકારનો નથી એમ સીગતો કહે છે, વળી, અપુનબંધકો આવા પ્રકારના છે એમ જેનો કહે છે. ies: ‘एवं'=प्रस्थकदृष्टान्तवद्, 'अतोऽपि' जैनदर्शनादेव, 'विनिर्गतानि' पृथग्भूतानि, 'तानि तानि', यानि 'दर्शनानि' प्रवादाः, तेषामनुसारतः तत्रोक्तमित्यर्थः, 'सर्च'-दृष्टान्तजालम्, 'इह' दर्शने, 'योज्यम्', किंविशिष्टमित्याह- 'सुप्तमण्डितप्रबोधदर्शनादि', यथा-कस्यचित् सुप्तस्य सतो मण्डितस्य कुङ्कुमादिना, प्रबोधे निद्रापगमे, अन्यथाभूतस्य सुन्दरस्य चात्मनो, दर्शनम् अवलोकनम्, आश्चर्यकारि भवति, तथाऽपुनर्बन्धकस्यानाभोगवतो विचित्रगुणालङ्कृतस्य सम्यग्दर्शनादिलाभकाले विस्मयकारि आत्मनो दर्शनमिति, 'आदि'शब्दानावादिना सुप्तस्य सतः समुद्रोत्तीर्णस्य बोधेऽपि तीर्णदर्शनादि ग्राह्यमिति। दार्टान्तिकसिद्ध्यर्थमाह'न' नैव, 'हिः' यस्माद्, ‘एवं प्रस्थककर्तृन्यायेन, 'प्रवर्तमानो'ऽपुनर्बन्धको, 'न'=नैव, 'इष्टसाधकः'= प्रस्थकतुल्यसम्यक्त्वादिसाधकः, अपि तु साधक एवेति। अपुनर्बन्धकस्यैव लक्षणमाह- 'भग्नोऽपि'= अपुनर्बन्धकोचितसमाचारात् कथंचित् च्युतोऽपि, ‘एतद्यत्नलिङ्गः' पुनः स्वोचिताचारप्रयत्नावसेयो, 'अपुनर्बन्धकः' आदिधर्मिकः, 'इति'।

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292