Book Title: Lakshan Vilas
Author(s): Dhurandharvijay Gani
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ [૧૨] સંસ્કૃત ભાષાના અભ્યાસીઓ પણ એ આમુખ વાંચીને લક્ષણવિલાસના અભ્યાસને પ્રારંભ કરી શકે. તે પછી તેમની સહાયતા માટે પૂ. ધુરંધરવિજયજીએ લખેલી પંજિકા તે છે જ. મારી તે ઇરછા ખરી કે કેવળ ગુજરાતના જ નહિ પણ ભારતીય વિદ્વાન અને પાશ્ચાત્ય વિદ્વાને પણ પૂ. ધુરંધરવિજયજીની આ પ્રવૃત્તિથી પરિચિત બને. મારે આ મિતાશરી પરિચય આ ગ્રંથ સાથે જોડવાનું સદ્ભાગ્ય મને મલ્યું તે માટે હું મને પિતાને ધન્ય માનું છું. ' લિ. ભાનુશંકર બા. વ્યાસ. (વારાણ)

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82