Book Title: Lakshan Vilas
Author(s): Dhurandharvijay Gani
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ [ ૧૧ ] સંચલનને કે સંવેદનાને આવી કૃતિઓમાં ભાગ્યે જ અવકાશ રહે છે. વ્યાકરણશાસ્ત્રના અભ્યાસમાં રસ જાગૃત કરવા અને જાગૃત થયેલા રસ ટકાવી રાખવા એ બને કાર્ય સાધારણ રીતે મુશ્કેલ છે પરંતુ જેમને આ દિશામાં પ્રસિદ્ધિ વરી હેાય તેમને માટે આ કાર્યા હસ્તામલકવત્ બની જાય છે. પૂ. ધુરંધર વિજયજીએ શબ્દાનુશાસન પર પદ્યબદ્ધ ટીકા લખી છે. એટલે વ્યાકરણમાં કાવ્યતત્ત્વના યાગ કરવાના કીમિયા એમને હાથ લાખી ગયા છે. અને લક્ષણવિલાસના શ્લેાકેામાં તે એ કીમિયા વિશેષરૂપે આપણી દષ્ટિએ પડે છે. કાઇકને એમ લાગે કે આ યુગમાં વ્યાકરણને આટલું બધું મહત્વ શા માટે? પરંતુ આ પ્રશ્ન જ નિરર્થક છે. કાઈપણ યુગને વ્યાકરણ વગર ચાલ્યું નથી. અને ભવિષ્યના કાઈ યુગને પણ વ્યાકરણ વગર નહીં ચાલે. વ્યાક ણુની ઉપેક્ષા થતાં સાહિત્યની ઉપેક્ષા થશે અને સાહિત્યની ઉપેક્ષા થાય ત્યાં જીવનની દશા પણ દયાપાત્ર બની જાય છે એટલે આપણા વિદ્યાર્થી એ અને અન્ય અભ્યાસીંએ ભષા અને વ્યાકરણના અભ્યાસમાં વિશેષ રત થાય એ જરૂરનુ છે. અને આ દિશામાં લક્ષણવિલાસ સહાયરૂપ બનશે. એ અવશ્ય. મુ. રામભાઈ બક્ષીએ જે ઉત્સાહ અને ચીવટથી આ ગ્રન્થને આમુખ લખી આપ્યા છે તે તે એમના સ્વભાવના લાક્ષણિક અ છે. પરંતુ આ ક: તેમને સે ંપવામાં હું નિમિત્ત મૂન્યા હતા એટલે તેમનેા આભાર આ સ્થળે વ્યક્ત કરૂ તા તેઓ ક્ષમા કરશે એવી આશા છે. વળી એ આમુખ હેતુપૂક અંગ્રેજમાં લખવામાં આવ્યા છે કારણ કે ગુજરાતી ભાષાથી પરિચિત ન હોય એવા

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82