Book Title: Lakshan Vilas
Author(s): Dhurandharvijay Gani
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 82
________________ “કેઈકને એમ લાગે કે આ યુગમાં વ્યાકરણને આટલું બધું, મહત્વ શા માટે ? પરંતુ આ પ્રશ્ન જ નિરર્થ ક છે. કિtઈ પણ યુગને વ્યાકરણ વગર ચાલ્યું નથી. અને ભવિષ્યના કોઈ યુગને પણ યાકરણ વગર નહી ચાલે. વ્યાકરણની ઉપેક્ષા થતા સાહિત્યની ઉપેક્ષા થશે અને સાહિત્યની ઉપેક્ષા થાય ત્યાં ઉછવનની દશા પણ દયાપાત્ર બની જાય છે એટલે આપણા વિદ્યાર્થી ઓ અને અન્ય અભ્યાસીઓ ભાષા અને વ્યાકરણના અભ્યાસમાં વિશેષ રત થાય. એ જરૂરનું છે. અને આ દિશામાં લક્ષણવિલાસ સહાયરૂપ બનશે. એ અવસ્ય.. ( બાદરાયણ ) "Here is now before us this Jautaars: confronting us with a challenge to tackle over a hundred such Prahelikas. The moment you take up the gauntlet you find yourselves overwhelmed and deeply engrossed in a composite task, namely that of getting at the purport of the verse before you and also that of laying your finger on the right Sutra. Verse follows verse and drags you on and on until you have solved all the riddles, unless you are compelled by some other urgent matter to lay the self-imposed ordeal aside. No, in fact this is not an ordeal; it is a pursuit that grips you. The test is severe, but you enjoy it while it lasts, and you eagerly submit to it when the interruption is away." Ramprasad P. Bakshi.

Loading...

Page Navigation
1 ... 80 81 82