________________
[ ૯ ]
પ્રત્યેની કૃતજ્ઞતા સમણું સસ્વ પ્રકારે કરવાથી અંશે વ્યક્ત થાય છે–બાકી શબ્દમાં જણાવવાથી અ સરતા નથી.
આ ગ્રન્થનું પરિશીલન કરનારા અને તેનેા વિસ્તાર વધારનારા વિશ્વમાં વિદ્યમાન છે–તેમને તેમનાં કાર્ય અંગે વિજ્ઞપ્તિ કરવાની પણ આવશ્યક્તા નથી. તેમને તેા તે સ્વભાવ જ છે. લેખક