Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ ૧૧૬ ૧૨૦ ૧૨૨ પી. ત્યાગના નામે રાગ ૫૧. અગમ પિયાલાની મસ્તી પર. રાજાઓ શિષ્ય બન્યા ૫૩. સૌથી અઘરી છે સરળતા ૫૪. યુદ્ધબંધીની ભિક્ષા વર્ણનો નહીં કર્મનો મહિમા પવું. મારક અને તારક આંગીની શોભા મંત્ર : ચલણી નાણું ? જ્ઞાનનો ગર્વ ૬૦. આતિથ્યનો આનંદ ૬૧. અર્નકાંતનું ઐક્ય ક૨. સર્વ જીવો પ્રત્યે કરુણા ફિ૩. પ્રજાનાં આંસુ મહાજનની સૂઝ ૬૫. હૃદયપલટો ત્રાજવું અને તલવાર ૯૭. માનવતાનો મુગટ ૧. ત્યાગનો રાગ ૧૪૩ ૧૪૫ ૧૪૩ ૬૬, ૧૪૯ ૧પ૧ શહેનશાહ અકબરના દરબારમાં આવેલા આચાર્યશ્રી હીરવિજયસૂરિના ત્યાગ અને વૈરાગ્યને જોઈને શહેનશાહ ખુદ આશ્ચર્ય પામ્યા. સમ્રાટ અકબરે વિચાર્યું કે આટલા મોટા અહેસાનનો બદલો વાળવો કઈ રીતે ? છેક ગુજરાતના ગાંધાર બંદરમાંથી નીકળીને પંચાવન વર્ષની ઉંમરે આચાર્ય હીરવિજયસૂરિ પગપાળા વિહાર કરીને ફતેહપુરસિકી આવ્યા હતા. એ વિહારની પાછળ ધર્મભાવના અને અહિંસાની ભાવના જગાડવાનો આશય હતો. એની પાછળ મૈત્રીભાવની સુવાસ ફેલાવવાની ઇચ્છા હતી. આટલા લાંબા વિહાર પછી આચાર્ય હીરવિજયસુરિજીએ જ્યારે ફતેહપુર સિક્રીથી વિદાય લીધી ત્યારે શહેનશાહ અકબર આ સાચી સાધુતાને વંદન કરતો હતો. એણે કહ્યું, “આપના અહેસાનનો બદલો હું કરી રીતે વાળી શકું? આપના જેવા ત્યાગીને હું શું આપી શકું ? જે માત્ર કથામ ધારું

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 82