________________
કર્મગ્રંથ-૬
૫. સુભગ-આય-અયશ ૬. દુર્ભગ-આદેય-અયશ
૭. સુભગ-અનાદેય-અયશ ૮. દુર્ભગ-અનાદેય-અયશ. ૨૬૨. છવ્વીશના ઉદયના ૨૮૯ ભાંગા કઈ રીતે ?
તે આ પ્રમાણે. અપર્યાપ્તનો, ૧ પંચેન્દ્રિય-અપર્યાપ્ત અયશ અપર્યાપ્તના ઉદય ભાંગ ૨૮૮ થાય ૬ સંઘયણ - ૬ સંસ્થાન x ૮ સુભગ દુર્ભગાદિના ઉપર મુજબના =
૨૮૮ ભાંગા થાય છે. ૨૬૩. અઠ્ઠાવીશના ઉદયના ૨૭૬ ભાંગા કઈ રીતે ? ઉ તે આ પ્રમાણે. ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ : ૮
સુભગાદિના ભાંગા = પ૭૬ થાય છે. ૨૬૪. ઓગણત્રીશના ઉદયના ૧૧૫ર ભાંગા કઈ રીતે હોય?
તે આ પ્રમાણે. ઉચ્છવાસ સહિત (શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ વાળા જીવોને) ૬ સંઘયણ : ૬ સંસ્થાન : ૨ વિહાયોગતિ x ૮ સુભગાદિ = ૫૭૬ ભાંગા થાય તથા ઉચ્છવાસ રહિત ઉદ્યોત સહિત ૬ સંઘયણ : ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૮ સુભગાદિ પ૭૬ ભાંગા થાય. આ રીતે
પ૭૬ + ૫૭૬ = ૧૧૫ર ભાંગા થાય છે. ૨૬૫. ત્રીશના ઉદયના ૧૭૨૮ ભાંગા કઈ રીતે હોય?
તે આ પ્રમાણે. ૬ સંઘયણ : ૬ સંસ્થાન : ૨ વિહાયોગતિ : ૮ સુભગાદિ : ૨ સ્વર સાથે ગણતા = ૧૧૫ર ઉદયભાંગા થાય આ ભાંગા સર્વ પર્યાપ્તિથી પર્યાપ્તા જીવોને હોય તથા ૬ સંઘયણ x ૬ સંસ્થાન : ૨ વિહાયોગતિ : ૮ સુભગાદિ = પ૭૬ ઉચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્તાને ઉદ્યોત સહિત જીવોને હોય બન્ને મળીને
૧૧૫૨ + ૫૭૬ = ૧૭૨૮ ઉદય ભાંગા થાય છે. ૨૬૬. એકત્રીશના ઉદયના ૧૧૫ર ભાંગા કઈ રીતે હોય? ઉ તે આ પ્રમાણે. ૬ સંઘયણ : ૬ સંસ્થાન 1 ર વિહાયોગતિ : ૮ સુભગ
દુર્ભગાદિ x ૨ સ્વર = ૧૧૫ર ઉદય ભાંગા થાય છે.
ઉ