Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૬૦
ઉ
ઉદયભાંગા ૧૦ + ૧ = ૧૧
સત્તા ૫ + ૩ = ૮
ઉદયસત્તાભાંગા ૫૦ + ૩ = ૫૩
૮૩૧. ત્રીશના બેધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૪ ૪ ૪ = ૧૬ ઉદય
ઉ
સત્તામાંગા.
-
વૈક્રીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧ ૪ ૩ ૩ ઉદયસત્તા ભાંગા. અવૈક્રીયવાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ ૪ ૫ = ૧૦ ઉદય સત્તા ભાંગા કુલ ૧૬ + ૩ + ૧૦ = ૨૯ ઉદયસત્તા ભાંગા. ૮૩૨. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
કર્મગ્રંથ-૬
ઉ
થાય ?
વૈક્રીયતિર્યંચના
ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદય
સત્તાભાંગા.
૮૩૩. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.
૮૩૪. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
ઉ
થાય ?
ઉદયભાંગા ૪ + ૧ + ૨ + ૮ + ૮ = ૨૩
સત્તા ૪ + ૩ + ૫ + ૨ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ૧૬ + ૩ + ૧૦ + ૧૬ + ૧૬ = ૬૧
ઉ
૮૩૫. ત્રીશના બંધે છવ્વીશના ઉધયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? · એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૦ ૪ ૪ = ૪૦ ઉદય સત્તાભાંગા.
ઉ
વૈક્રીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧ x ૩ = ૩ ઉદયસત્તા ભાંગા. વૈક્રીયવાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ x ૫ =

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194