Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૬૩
પ્રશ્નોત્તરી ભાગ-૪ : ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૮૪૯. ત્રિીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ ઉદયભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + પ૭૬ + ૮ = ૧૧૮૨
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ર૪ + ૨૩૦૪ + ૩૨ + ર૩૦૪ + ૧૬ = ૪૬૮૦ ૮૫). ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૮૫૧. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ ૪ ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૮૫ર. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીયતિર્યચના ૧૬ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨
ઉદયસત્તાભાંગા. ૮૫૩. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૫૪. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા.

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194