Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૭૭
પ્રશ્નોત્તરી ભાગ-૪ ઉ આહારક મનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧ x ૧ = ૧ ઉદયસત્તા
ભાંગો. ૯૪૨. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ ઉદયભાંગા ૧ + ૧ = ૨
સત્તા ૧ + ૧ = ૨
ઉદયસત્તાભાંગા ૧ + ૧ = ૨ થાય. ૯૪૩. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વક્રીયમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૯૨, ૧ ૪ ૧ = ૧ ઉદય
સત્તાભાંગો. ૯૪૪. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? આહારકમનુષ્યના ૧ ભાગાને વિષે ૧ સત્તા ૧ ૪ ૧ = ૧ ઉદયસત્તા
ભાંગા. ૯૪૫. ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉ સામાન્ય મનુષ્યના ૧૪૪ ભાંગાને વિષે એક એક સત્તા ૧૪૪ x ૧ =
૧૪૪ ઉદયસત્તાભાંગા. ૯૪૬. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉદયભાંગા ૧ + ૧ + ૧૪૪ = ૧૪૬ સત્તા ૧ + ૧ + ૧ = ૩ .
ઉદયસત્તાભાંગા ૧ + 1 + ૧૪૪ = ૧૪૬ થાય. ૯૪૭. ત્રીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨ + ૧૪૬ = ૧૪૮ ઉદયસત્તાભાંગા x ૧ બંધમાંગો = ૧૪૮
બંધોદયસત્તાભાંગા થાય છે. --

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194