Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૮૨
કર્મગ્રંથ-૬ ઉ સામાન્યકેવલીના ૨૩ ભાંગાને વિષે છ છ સત્તા ૯૩, ૯૨, ૮૯, ૮૮,
૭૯, ૭૫. ૨૩ x ૬ = ૧૩૮ ઉદયસત્તાભાંગા. ૯૭૪. અબંધે ત્રીશના ઉદયે તીર્થકરકેવલીને ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ તીર્થકરકેવલીને ૧ ભાંગાને બે સત્તા ૮૦, ૭૬. ૧ 1 ૨ = ૨ ઉદય
સત્તાભાંગ. ૯૭૫. અબંધે ત્રીશના ઉદયે ઉપશમશ્રેણી તીર્થકરના આશ્રયી ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ઉપશમશ્રેણી તીર્થકર ૧ ભાંગાને વિષે ૮ સત્તા ૧ : ૮ = ૮ ઉદય
સત્તાભાંગા. ૯૭૬. અબંધે ત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૪૮ + ૨૩ + ૧ + ૧ = ૭૩
સત્તાભાંગા ૪ + ૬ + ૨ + ૮ = ૨૦.
ઉદયસત્તાભાંગા ૧૯૨ + ૧૩૮ + ૨ + ૮ = ૩૪0 થાય. ૯૭૭. અબંધે એકત્રીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ તીર્થકરના ૧ ભાંગાને વિષે બે સત્તા ૮૦, ૭૫, ૧ ~ ૨ = ૨ ઉદય સત્તા
ભાંગા. ૯૭૮. અબંધે નવના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નવના ઉદયે તીર્થકરને ત્રણ સત્તા સ્થાન ૮૦, ૭૬ તથા ૯, ૧ x ૩ =
૩ ઉદયસત્તાભાંગા. ૯૭૯. અબંધે આઠના ઉદયેસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય કેવલીને ૮ ના ઉદયના ભાંગાને વિષે ત્રણ સત્તા ૭૯, ૭૫, ૮.
૧ : ૩ = ૩ ઉદયસત્તાભાંગા. ૯૮૦. અબંધે ઉદયભાંગાસત્તા-તથા ઉદયસત્તાભાંગા કુલ કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧ + ૧ + ૬ + ૧ + ૧૨ + ૧૩ + ૭૩ + ૧ + ૧
+ ૧ = ૧૧૦ સત્તા ૨ + ૨ + ૨ + ૨ + ૨ + ૪ + ૨૦ + ૨ + ૩ + ૩ = ૪૨

Page Navigation
1 ... 189 190 191 192 193 194