Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 189
________________ ૧૮૦ કર્મગ્રંથ-૬ ઉ ઉપશમશ્રેણી આશ્રયી બીજા અને ત્રીજા સંઘયણવાળા જીવોને ૪૮ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૩, ૯૨, ૮૯, ૮૮. ૪૮ ૪૪ = ૧૯૨ ઉદયસત્તાભાંગા થાય. ૯૬૦. અપ્રાયોગ્ય બંધે ત્રીશના ઉદયે પહેલા સંઘયણવાળાના સત્તા ભાંગા કેટલા થાય? ઉ પહેલા સંઘયણવાળાને ૨૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાન ૯૩, ૯૨, ૮૯, ૮૮. ૨૪ x ૪ = ૯૬ ઉદયસત્તાભાંગા. ૯૬૧. અપ્રાયોગ્ય બંધે ત્રીશના ઉદયે સામાન્યકેવલી જીવોને ઉદયસત્તાભાંગા કેટલા થાય? સામાન્ય કેવલજ્ઞાન પામવાવાળા જીવોને ર૩ ભાંગાને વિષે છ છ સત્તા ૨૩ x ૬ = ૧૩૮ ઉદયસત્તાભાંગા. ૯૬૨. અપ્રાયોગ્ય બંધે તીર્થકર કેવલીને ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ તીર્થકર કેવલીને ૧ ભાંગાને વિષે આઠ સત્તા, ૧ ૪ ૮ = ૮ ઉદયસત્તા ભાંગા. ૯૬૩. અપ્રાયોગ્ય બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૪૮ + ૨૩ + ૧ = ૭૨ સત્તા ૪ + ૬ + ૮ = ૧૮ ઉદયસત્તાભાંગા ૧૯૨ + ૧૩૮ + ૮ = ૩૩૮ થાય ૯૬૪. અપ્રાયોગ્ય બંધે બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૩૮ ઉદય સત્તા ભાંગા ૪૧ બંધ ભાંગો = ૩૩૮ બંધોદયસત્તા ભાંગા થાય છે. ૯૬૫. અબંધે વીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય કેવલી જીવોને વીશના ઉદયના ૧ ભાંગાને વિષે બે સત્તા ૭૯ ૭૫, ૧ ૪ ૨ = ૨ ઉદયસત્તાભાંગા. ઉ

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194