Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 193
________________ ૧૮૪ કર્મગ્રંથ-૬ ૨૮ના બંધ ર૯ના બંધ ૩૦ના બંધ ૩૧ના બંધ ૧ના બંધ અબંધે ૧૬૦૯૨૦ ૨૮૫૯૩૩૧૯૨ ૧૪૪૦૯૪૨૮ ૧૪૮ ૩૩૮ ૪૧૬ ૪૩૧૫૮૮૬૦૬ થાય છે. ૯૮૩. જ્ઞાનાવરણીયાદિના સંવેધ ભાંગા કયાં કયાં ઘટાડવા યોગ્ય હોય છે? ઉ જ્ઞાનાવરણીયાદિ કર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધભાંગા જીવસ્થાનકોને વિષે તથા ગુણસ્થાનકોને વિષે જ્યાં જેટલા જેટલા સંભવી શકે તેટલા તેટલા ભાંગાઓ ઘટાડવા યોગ્ય હોય છે. નામકર્મનો સામાન્યથી સંવેધ એટલે કે બંધસ્થાન ઉદયસ્થાન સત્તાસ્થાન તથા બંધ ઉદય સત્તા ભાંગાઓનું વર્ણન સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 191 192 193 194