Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૭૯ ૯૫૩. એકત્રીશના બંધે ત્રિીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈક્રીયમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧ x ૧ = ૧ ઉદયસત્તા
ભાંગો. ૯૫૪. એકત્રીશના બંધ ત્રીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? આહારકમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૯૩, ૧ ૪ ૧ = ૧ ઉદય
સત્તાભાંગો. ૯૫૫. એકત્રીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૧૪૪ ભાંગાને વિષે ૧ સત્તા ૧૪૪ x ૧ = ૧૪૪
ઉદયસત્તાભાંગા. ૫૬. એકત્રીશના બંધે ત્રિીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ
સત્તા ૧ + 1 + ૧ = ૩
ઉદયસત્તાભાંગા ૧ + 1 + ૧૪૪ + ૧૪૬ ૯૫૭. એકત્રીશના બંધે ઉદય ભાંગા આદિ સંવેધ ભાંગા કેટલા થાય?
ઉદયભાંગા ૨ + ૧૪૬ = ૧૪૮ ઉદયસત્તાભાંગા ૧૪૮ ઉદયસત્તા ભાંગા ૪ ૧ બંધ ભાંગો = ૧૪૮ બંધોદયસત્તાભાંગા થાય છે.
અપ્રાયોગ્ય બંધોદયસત્તાભાંગાનું વર્ણન ૯૫૮. અપ્રાયોગ્ય બંધના બંધોદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ એકના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૧ ૩૦ નું
ઉદયભાંગા ૭૨ સત્તા સ્થાન ૮
૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬, ૭૫ ૯૫૯. અપ્રાયોગ્ય બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
| + ૧ + ૧૪૪ = ૧૪૬

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194