Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪ -
૯૬૬. અબંધે એકવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ
તીર્થંકર કેવલીને એકવીશના ૧ ભાંગા ને વિષે બબ્બે સત્તા ૮૦, ૭૬ ૧ × ૨ = ૨ ઉદયસત્તામાંગા થાય.
૯૬૭. અબંધે છવ્વીશના ઉદયે સામાન્ય કેવલીને ઉદયસત્તાભાંગા કેટલા હોય ? સામાન્ય કેવલીના ૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૭૯ ૭૫, ૬ ૪ ૨ = ૧૨ ઉદયસત્તાભાંગા.
ઉ
૯૬૮. અબંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ
ઉ
૧૮૧
૯૬૯. અબંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યકેવલીને ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
સામાન્ય કેવલીના ૧૨ ભાંગાને વિષે બબ્બે સત્તા ૭૯, ૭૫, ૧૨ ૪ ૨ = ૨૪ ઉદયસત્તાભાંગા.
૯૭૦. અબંધે ઓગણત્રીશના ઉદયે તીર્થંકર કેવલીના ઉદયસત્તામાંગા કેટલા
ઉ
તીર્થંકર કેવલીને ૧ ભાંગાને વિષે બે સત્તા ૮૦, ૭૬ ૧ ૪ ૨ = ૨ ઉદયસત્તાભાંગા.
ઉ
થાય ?
તીર્થંકર કેવલીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૯૩, ૮૯, ૧ ૪ ૨ = ૨ ઉદયસત્તાભાંગા.
૯૭૧. અબંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉદયભાંગા ૧૨ + ૧ = ૧૩
સત્તા ૨ + ૨ = ૪
ઉદયસત્તામાંગા ૨૪ + ૨ = ૨૬ થાય.
૯૭૨. ત્રીશના ઉદયે ઉપશમશ્રેણી આશ્રયી ઉદયસત્તામાંગા કેટલા થાય ? ઉપશમશ્રેણી આશ્રયી ૪૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૩, ૯૨, ૮૯, ૮૮. ૪૮ × ૪ = ૧૯૨ ઉદયસત્તાભાંગા.
ઉ
૯૭૩. અબંધે ત્રીશના ઉદયે સામાન્યકેવલીને ઉદયસત્તાભાંગા કેટલા થાય ?

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194