Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 183
________________ ૧૭૪ કર્મગ્રંથ-૬ ઉ ત્રિીશના બંધે પંચેન્દ્રિય તિર્યંચના પ્રાયોગ્ય ૪૬૦૮ ભાંગા ઉદય સત્તા ભાંગા ૩૧૧૧૧ ઉદયસત્તાભાંગા ૩૧૧૧૧ ૮૪૬૦૮ બંધભાંગા = ૧૪૩૩૫૪૮૮૮ બંધોદયસત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે. ત્રિીશના બંધ મનુષ્ય ગતિ પ્રાયોગ્ય સંવેધ ભાંગાઓનું વર્ણન. ૯૨૦. ત્રિીશના બંધ મનુષ્યગતિ પ્રાયોગ્ય સામાન્યથી સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધ ભાંગા ૮, ઉદયસ્થાન ૬. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ઉદયભાંગા ૬૯, સત્તા ૨. ૯૩, ૮૯ ૯૨૧. ત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ : ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૯૨૨. ત્રિીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧ : ૧ = ૧ ઉદયસત્તાભાંગા. ૯૨૩. ઉદયભાંગા ૮ + ૧ = ૯ સત્તા ૨ + ૧ = ૩ ઉદયસત્તાભાંગા ૧૬ + ૧ = ૧૭ થાય ૯૨૪. ત્રિીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૩, ૮૯, ૮ + ૨ = ૧૬ ઉદય સત્તાભાંગા. ૯૨૫. ત્રીશના બંધ પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૮૮ નું ૧ : ૧ = ૧ ઉદયસત્તા ભાંગો. ૯૨૬. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૮ + ૧ = ૯ સત્તા ૨ + ૧ = ૩ . ઉદયસત્તાભાંગા ૧૬ + ૧ = ૧૭. થાય.

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194