Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 175
________________ ૧૬૬ કર્મગ્રંથ-૬ ૮૬૮-અ ત્રિીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના પાંચ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૫ ૪ ૫ = ૨૫ ઉદયસત્તાભાંગા થાય. ૮૬૮-બ. ત્રીશના બંધે એકવીશના ઉદયે વિક્લેજિયના ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ વિક્લેજિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ + ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા. ૮૬૯. ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉં સામાન્ય તિર્યચના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદય સત્તા ભાંગા. ૮૭૦. ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ : ૪ = ૩૬ ઉદય સત્તા ભાંગા. ૮૭૧. ત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદય સત્તા ભાંગા. ૮૭૨. ત્રિીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧ + ૧ = ૨ ઉદયસત્તાભાંગા. ૮૭૩. ત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય? 3 ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ + ૮ + ૧ = ૪૧ સત્તા ૫ + ૫ + ૫ + ૪ + 2 + ૨ = ૨૩ ઉદયસત્તાભાંગા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ + ૧૬ + ૨ = ૧૬૯ ૮૭૪. ત્રિીશના બંધે ચોવીશના ઉદયના એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય?

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194